કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે, કોણ સાથ નિભાવશે | ગુજરાતી Quotes Vi

"કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે, કોણ સાથ નિભાવશે એ ગુગલ નહીં કહે, શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે એ ગુગલ નહીં કહે, ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે એ ગુગલ નહીં કહે, ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે, સાથે છું કહીને પણ જેઓ સાથે નથી એ છે કોની સાથે એ ગુગલ નહીં કહે, સંબંધને મન ભરી માણી લેજો કોણ તમારી રાહ જુએ છે એ ગુગલ નહીં કહે...🎯 ©RK "

કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે, કોણ સાથ નિભાવશે એ ગુગલ નહીં કહે, શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે એ ગુગલ નહીં કહે, ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે એ ગુગલ નહીં કહે, ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે, સાથે છું કહીને પણ જેઓ સાથે નથી એ છે કોની સાથે એ ગુગલ નહીં કહે, સંબંધને મન ભરી માણી લેજો કોણ તમારી રાહ જુએ છે એ ગુગલ નહીં કહે...🎯 ©RK

#RK

People who shared love close

More like this

Trending Topic