અરીસો દર્પણ ખુદની ખોજમાં રોજ નીકળતો તું એકવાર દ | ગુજરાતી કવિતા

"અરીસો દર્પણ ખુદની ખોજમાં રોજ નીકળતો તું એકવાર દર્પણની મુલાકાત કરતો તું ચલ શું શોધે છે તું આ દુનિયામાં તારા દર્પણ પ્રતિબિંબની આંખમાં જોતો તું ચલ નથી ચાહનારું તારા જેટલું તુજને કોઈ પોતાની પ્રસન્નતા ખાતર પોતાને જ પ્રેમ કરતો તું ચલ હતાશ ચહેરા પર એક હસી આપી પોતાની છબી તું બદલતો ચલ બદલતાે ચલ DJC✌️ insta@savicha_sara_vichar"

 અરીસો  દર્પણ 

ખુદની ખોજમાં રોજ નીકળતો તું એકવાર દર્પણની મુલાકાત કરતો તું ચલ
    
શું શોધે છે તું આ દુનિયામાં તારા દર્પણ પ્રતિબિંબની આંખમાં જોતો તું ચલ  

નથી ચાહનારું તારા જેટલું તુજને કોઈ પોતાની પ્રસન્નતા ખાતર પોતાને જ પ્રેમ કરતો તું ચલ   
   
હતાશ ચહેરા પર એક હસી આપી પોતાની છબી તું 
બદલતો ચલ 
બદલતાે ચલ

DJC✌️
insta@savicha_sara_vichar

અરીસો દર્પણ ખુદની ખોજમાં રોજ નીકળતો તું એકવાર દર્પણની મુલાકાત કરતો તું ચલ શું શોધે છે તું આ દુનિયામાં તારા દર્પણ પ્રતિબિંબની આંખમાં જોતો તું ચલ નથી ચાહનારું તારા જેટલું તુજને કોઈ પોતાની પ્રસન્નતા ખાતર પોતાને જ પ્રેમ કરતો તું ચલ હતાશ ચહેરા પર એક હસી આપી પોતાની છબી તું બદલતો ચલ બદલતાે ચલ DJC✌️ insta@savicha_sara_vichar

#અરીસો
#gujarat
#gujarati
#kavita

People who shared love close

More like this

Trending Topic