આરામ આરામ છે આરામ ભાઇ આપણ ને તો આરામ ધરમાં બેસી

"આરામ આરામ છે આરામ ભાઇ આપણ ને તો આરામ ધરમાં બેસી ગપ્પા મારવાનો સ્નાન પતાવી ધ્યાન પતાવી પેટ તણી પૂજા પતાવી રીમોટ લઈને સોફે ગોઠવાઈ આપણે તો આરામ છે ચિંતા ઓ બધી ખોવાણી ધર ની દીવાલો મલકાઈ બોલી પછી કાન માં છાનોમાનો બેસ ને ઘરમાં આતો લૉક ડાઉન છે પણ મૈં કીધું. ભૈ આપણે તો આરામ છે આરામ છે😂😂"

 આરામ આરામ છે આરામ 
ભાઇ આપણ ને તો આરામ

ધરમાં બેસી ગપ્પા મારવાનો
સ્નાન પતાવી
ધ્યાન પતાવી
પેટ તણી પૂજા પતાવી
રીમોટ લઈને સોફે  ગોઠવાઈ
આપણે તો આરામ છે
ચિંતા ઓ બધી ખોવાણી
ધર ની દીવાલો મલકાઈ
બોલી પછી કાન માં
છાનોમાનો બેસ ને ઘરમાં
આતો લૉક ડાઉન છે
પણ મૈં કીધું. ભૈ
આપણે તો આરામ છે આરામ છે😂😂

આરામ આરામ છે આરામ ભાઇ આપણ ને તો આરામ ધરમાં બેસી ગપ્પા મારવાનો સ્નાન પતાવી ધ્યાન પતાવી પેટ તણી પૂજા પતાવી રીમોટ લઈને સોફે ગોઠવાઈ આપણે તો આરામ છે ચિંતા ઓ બધી ખોવાણી ધર ની દીવાલો મલકાઈ બોલી પછી કાન માં છાનોમાનો બેસ ને ઘરમાં આતો લૉક ડાઉન છે પણ મૈં કીધું. ભૈ આપણે તો આરામ છે આરામ છે😂😂

#આરામ

People who shared love close

More like this

Trending Topic