White આ સ્વાર્થી દુનિયામાં મિત્રતા દિવસ ઉજવવામાં આવે છે,
મિત્રતા શબ્દની કેવી ઠઠ્ઠા મસ્કરી ચાલે છે.
મિત્રતાની વ્યાખ્યા તો ભુલાઈ જ ગયી છે તો'ય
બધાને એમ જ લાગે છે કે મિત્રતાને એ નિભાવી જાને છે.
બધામાં હું પણ બાકાત નથી હ.
કેમકે એક હાથે તાલી પાળી મિત્રતાને નિભાવી,
મુર્ખ લોકોની ગણતરીમાં આવવું,
આજના સમયમાં ક્યા પોશાય છે?
'ને મદદે પહોચવું એ વારસામાં ભેટરુપે મળેલ છે,
'ને આ મળેલી ભેટને કારણે ઘણા બધાની વચ્ચે ગમતા પાત્રની ઓળખ.
'ને એટલે જ સ્વર્થી દુનિયાએ મિત્રનું સ્થાન આપી રાખ્યુ છે,
'ને એટલે જ તો કહુ છું મિત્રતા શબ્દની ઠઠ્ઠા મસ્કરી ચાલે છે..
'ને સત્ય કડવુ હોય પણ પચાવી લેવું વધારે સારું.
©अज़नबी किताब
The friends