*આદત પાડી હતી સંબંધોમાં* *“ખાંડની જેમ દુધમાં ભળી જ | ગુજરાતી शाय

"*આદત પાડી હતી સંબંધોમાં* *“ખાંડની જેમ દુધમાં ભળી જવાની“* *પરંતું અનુભવે જણાયું કે જમાનો તો* *“સુગર ફ્રી“ નો છે*..! *અને માણસાઈ ખાલી થતી જાય છે*,, *પાકીટ ભરવાની હોડમાં..!!* *એટલે એક વખત એવી રીતે સુઈ જવું છે કે* *મને જગાડવા માટે લોકો રડી પડે* 💐*શુભ રાત્રિ*💐 ©અમિતકુમાર સોની "

*આદત પાડી હતી સંબંધોમાં* *“ખાંડની જેમ દુધમાં ભળી જવાની“* *પરંતું અનુભવે જણાયું કે જમાનો તો* *“સુગર ફ્રી“ નો છે*..! *અને માણસાઈ ખાલી થતી જાય છે*,, *પાકીટ ભરવાની હોડમાં..!!* *એટલે એક વખત એવી રીતે સુઈ જવું છે કે* *મને જગાડવા માટે લોકો રડી પડે* 💐*શુભ રાત્રિ*💐 ©અમિતકુમાર સોની

People who shared love close

More like this

Trending Topic