White ///..જીંદગી મળી છે તો જીવી લે../// ઈર્ષા ન | ગુજરાતી શાયરી અને ગ

"White ///..જીંદગી મળી છે તો જીવી લે../// ઈર્ષા ના કપડા ને તું ફાડી દે, ફાટી ગયેલ પ્રેમ ને તું સિવી દે. જીંદગી મળી છે તો જીવી લે. અભિમાન ના કાંટા ફેંકી ને તું, સાદગી ના પુષ્પ ને તું સુંઘી લે. જીંદગી મળી છે તો જીવી શકે. ગુસ્સા ની રજાઈ કાઢી ને તું, હાસ્ય ની ચાદર ઓઢી દે. જીંદગી મળી છે તો જીવી લે. દ્વેષ ના વૃક્ષ કાપી ને તું, લાગણી ના બીજ તું રોપી દે. જીંદગી મળી છે તો જીવી લે. કેમ ચિંતા ના વાદળાં લઈ ને ફરે છે, ગુંટ તું ખુશી નું પણ પી લે. જીંદગી મળી છે તો જીવી લે. ભલે ને હોય ધોધમાર વરસાદ ના ટિમ્પા જેવું દુઃખ, પણ ઝાકળ ના બુંદ જેવડા સુખ ને પણ તું મ્હાણી લે. જીંદગી મળી છે તો જીવી લે. ©daksh"

 White ///..જીંદગી મળી છે તો જીવી લે..///


ઈર્ષા ના કપડા ને તું ફાડી દે,
ફાટી ગયેલ પ્રેમ ને તું સિવી દે.
જીંદગી મળી છે તો જીવી લે.

અભિમાન ના કાંટા ફેંકી ને તું,
સાદગી ના પુષ્પ ને તું સુંઘી લે.
જીંદગી મળી છે તો જીવી શકે.

ગુસ્સા ની રજાઈ કાઢી ને તું,
હાસ્ય ની ચાદર ઓઢી દે.
જીંદગી મળી છે તો જીવી લે.

દ્વેષ ના વૃક્ષ કાપી ને તું,
લાગણી ના બીજ તું રોપી દે.
જીંદગી મળી છે તો જીવી લે.

કેમ ચિંતા ના વાદળાં લઈ ને ફરે છે,
ગુંટ તું ખુશી નું પણ પી લે.
જીંદગી મળી છે તો જીવી લે.

ભલે ને હોય ધોધમાર વરસાદ ના ટિમ્પા જેવું દુઃખ,
પણ ઝાકળ ના બુંદ જેવડા સુખ ને પણ તું મ્હાણી લે.
જીંદગી મળી છે તો જીવી લે.

©daksh

White ///..જીંદગી મળી છે તો જીવી લે../// ઈર્ષા ના કપડા ને તું ફાડી દે, ફાટી ગયેલ પ્રેમ ને તું સિવી દે. જીંદગી મળી છે તો જીવી લે. અભિમાન ના કાંટા ફેંકી ને તું, સાદગી ના પુષ્પ ને તું સુંઘી લે. જીંદગી મળી છે તો જીવી શકે. ગુસ્સા ની રજાઈ કાઢી ને તું, હાસ્ય ની ચાદર ઓઢી દે. જીંદગી મળી છે તો જીવી લે. દ્વેષ ના વૃક્ષ કાપી ને તું, લાગણી ના બીજ તું રોપી દે. જીંદગી મળી છે તો જીવી લે. કેમ ચિંતા ના વાદળાં લઈ ને ફરે છે, ગુંટ તું ખુશી નું પણ પી લે. જીંદગી મળી છે તો જીવી લે. ભલે ને હોય ધોધમાર વરસાદ ના ટિમ્પા જેવું દુઃખ, પણ ઝાકળ ના બુંદ જેવડા સુખ ને પણ તું મ્હાણી લે. જીંદગી મળી છે તો જીવી લે. ©daksh

#good_night #Jindagi #Like #Nojoto #ગુજરાતી #gujarati_sahitya

People who shared love close

More like this

Trending Topic