RK

RK Lives in Surat, Gujarat, India

Always loyal in everything

  • Latest
  • Popular
  • Repost
  • Video

*જવાબદારી જેનાં માથા ઉપર છે, એમણે રિસાવાનો કે થાકવાનો અધિકાર નથી..* ©RK

#Quotes #RK  *જવાબદારી જેનાં માથા ઉપર છે, 
એમણે રિસાવાનો કે થાકવાનો અધિકાર નથી..*

©RK

#RK

15 Love

કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે. કોણ સાથ નિભાવશે? એ ગુગલ નહીં કહે. શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે એ ગુગલ નહીં કહે. ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે એ ગુગલ નહીં કહે. ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે. સાથે છું કહીને પણ જેઓ સાથે નથી,એ છે કોની સાથે એ ગુગલ નહીં કહે. સંબંધને મન ભરી માણી લેજો,કોણ તમારી રાહ જુએ છે એ ગુગલ નહીં કહે...🎯 ©RK

#Quotes #RK  કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે.

કોણ સાથ નિભાવશે? એ ગુગલ નહીં કહે.

શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે
એ ગુગલ નહીં કહે.

ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે  એ ગુગલ નહીં કહે.

ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે.

સાથે છું કહીને પણ જેઓ સાથે નથી,એ છે કોની સાથે  
એ ગુગલ નહીં કહે.

સંબંધને મન ભરી માણી લેજો,કોણ તમારી રાહ જુએ છે 
એ ગુગલ નહીં કહે...🎯

©RK

#RK

12 Love

#Quotes #RK  કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે,
કોણ સાથ નિભાવશે એ ગુગલ નહીં કહે,
શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે એ ગુગલ નહીં કહે,

ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે એ ગુગલ નહીં કહે,

ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે,
સાથે છું કહીને પણ જેઓ સાથે નથી એ છે કોની સાથે એ ગુગલ નહીં કહે,
સંબંધને મન ભરી માણી લેજો કોણ તમારી રાહ જુએ છે એ ગુગલ નહીં કહે...🎯

©RK

#RK

135 View

ગળે આવેલા શબ્દોને ગળી જાઉં છું, બોલીને ન બગાડવા ઘણું સહી જાઉં છું..! ©RK

#Quotes #RK  ગળે આવેલા શબ્દોને ગળી જાઉં છું,
બોલીને ન બગાડવા ઘણું સહી જાઉં છું..!

©RK

#RK

16 Love

સરસ કહીને અટકે નહિ, અને મારે શું? કહીને છટકે નહિ, એજ સાચો સ્નેહી.! ©RK

#Quotes #RK  સરસ કહીને અટકે નહિ,
 અને મારે શું? કહીને છટકે નહિ,

એજ સાચો સ્નેહી.!

©RK

#RK

10 Love

ઈમ્પ્રેશનથી ડિપ્રેશન સુધીની રાસાયણિક પ્રક્રિયાને જ પ્રેમ કહેવાય..! ©RK

#Quotes #RK  ઈમ્પ્રેશનથી ડિપ્રેશન સુધીની રાસાયણિક પ્રક્રિયાને જ પ્રેમ કહેવાય..!

©RK

#RK

10 Love

Trending Topic