Prashant Somani

Prashant Somani Lives in Surat, Gujarat, India

Businessman, Poet, Anchor, Host

  • Latest
  • Popular
  • Video

નયન મળ્યા, બે દિલ મળ્યા, પછી છો ને કહે પંડિત, તમારી આ હથેળીની તો હસ્તરેખા નથી મળતી. ....પ્રશાંત સોમાણી

 નયન મળ્યા, બે દિલ મળ્યા, પછી છો ને કહે પંડિત,

તમારી આ હથેળીની તો હસ્તરેખા નથી મળતી.

....પ્રશાંત સોમાણી

નયન મળ્યા, બે દિલ મળ્યા, પછી છો ને કહે પંડિત, તમારી આ હથેળીની તો હસ્તરેખા નથી મળતી. ....પ્રશાંત સોમાણી

11 Love

ઘટના બનતી હો કે ના બનતી હો, બેફામ ચગાવી, અફવાના શહેરોમાં અખબાર ઘણાં ફૂલે-ફાલે છે. .....પ્રશાંત સોમાણી

 ઘટના બનતી હો કે ના બનતી હો, બેફામ ચગાવી,
અફવાના શહેરોમાં અખબાર ઘણાં ફૂલે-ફાલે છે.
.....પ્રશાંત સોમાણી

ઘટના બનતી હો કે ના બનતી હો, બેફામ ચગાવી, અફવાના શહેરોમાં અખબાર ઘણાં ફૂલે-ફાલે છે. .....પ્રશાંત સોમાણી

8 Love

સાચું કહું છું એટલે કડવો ગણ્યો, મીઠો હશે કો લીમડો, પણ હું નથી. ...પ્રશાંત સોમાણી

#શાયરી  સાચું કહું છું એટલે કડવો ગણ્યો,

મીઠો હશે કો લીમડો, પણ હું નથી.

...પ્રશાંત સોમાણી

સાચું કહું છું એટલે કડવો ગણ્યો, મીઠો હશે કો લીમડો, પણ હું નથી. ...પ્રશાંત સોમાણી

5 Love

સખી, સાંભળ તું હૈયાની વાત, કાંઠે બેસીને જોતી`તી મારા પિયુના આવવાની વાટ. ઓસરીએ બેઠી`તી ત્યારે થયો તો મનમાં રે એક સવાલ, વર્ષોથી ગયો છે પણ કદીયે કેમ ના એકેય તાર કે ટપાલ? ઈચ્છા તો થાય છે ત્યાં જઈને કઈ દઉં કે ચાલ પાછો ચાલ. સખી, સાંભળ તું હૈયાની વાત, કાંઠે બેસીને જોતી`તી મારા પિયુના આવવાની વાટ.

40 View

#કવિતા

મારા માટે તું જ મોટો શખ્સ છે, તારી આંખોમાંય મારૂ દર્દ છે. આપણે બંનેય સરખા આમ તો, બસ નજીવો વેદનામાં ફર્ક છે. તારા બંને હોઠ વિશે શું કહું? એ ગુલાબી ફૂલનો અર્ક છે.

59 View

ઈશ્વર સાથે લડવાની ફાવટ આવી ગઈ, પણ બંનેનું નક્કી, લડશું અંદર અંદર. ....પ્રશાંત સોમાણી

 ઈશ્વર સાથે લડવાની ફાવટ આવી ગઈ,
પણ બંનેનું નક્કી, લડશું અંદર અંદર.  

....પ્રશાંત સોમાણી

ઈશ્વર સાથે લડવાની ફાવટ આવી ગઈ, પણ બંનેનું નક્કી, લડશું અંદર અંદર. ....પ્રશાંત સોમાણી

3 Love

Trending Topic