English
ईन्सान हो! तो करूणा भी होगी, दया की भावना व सद्भावना भी होगी! -क्रिपाण
હુકમનો એક્કો પડે જ્યારે હજારો રાજાઓ સામે હોય, આંખ બધાની આજ જરજરે કોરોના નો કેહેર નજરે જોય, વિધિના વિધાન અભાવો નિદાન, વ્યથાની વણજારો આંખ કાઢે, મનુષ્ય ફરતો બાપ થઇ જગતમાં, આજ થઇ ઘુટણીએ જાનનું દાન યાચે. -ક્રિપાણ ©Kripan- the creator
Kripan- the creator
5 Love
શરૂઆત ને કોઈ પ્રહરની જરૂર નથી, એ તો ક્યારેક ક્ષિતિજમાંથી પણ અસ્તિત્વ કંડારે છે. - ક્રિપાણ ©Kripan- the creator
9 Love
हर कहानी के पीछे कुछ किस्से हे, हर किस्से में कुछ बदमाशीया हे, हर बदमाशी में ढेर सारा प्यार हे, हर प्यार में छीपा ग़म हे, और ग़म में हर आंख नम हे। - क्रिपाण ©Kripan- the creator
ૐ ૐ ૐ ૐ ૐ ©Kripan- the creator
ખુબસુરત સાંજ, ત્યારે જ ખુબસુરત બને! જ્યારે ચાર આંખો મળે. -ક્રિપાણ ©Kripan- the creator
કોઈ સૂર્ય થવા માટે, પેટાળમાં દઝાવું પડે છે, કોઈ જોગા ખુમાણ થવા માટે, આંખે અંજાવું પડે છે. -ક્રિપાણ
11 Love
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here