Kanji Solanki

Kanji Solanki

  • Latest
  • Popular
  • Repost
  • Video

જીવનનો એક અનમોલ રતન એટલે વિશ્વાસ, પરિસ્થિતી ને અનુ સંધાન જીવન જીવવાની કળા એટલે પરિશ્રમ!! !! કાન બારોટ !! ©Kanji Solanki

#પ્રેરક  જીવનનો એક અનમોલ રતન એટલે વિશ્વાસ,
પરિસ્થિતી ને અનુ સંધાન જીવન જીવવાની કળા એટલે પરિશ્રમ!!
!! કાન બારોટ !!

©Kanji Solanki

જીવનનો એક અનમોલ રતન એટલે વિશ્વાસ, પરિસ્થિતી ને અનુ સંધાન જીવન જીવવાની કળા એટલે પરિશ્રમ!! !! કાન બારોટ !! ©Kanji Solanki

16 Love

White શ્રી એટલે? સર્વસ્વ!! કૃષ્ણ એટલે જગતનો સર્વોપરી!! અંતરથી જગાડો તો જાગે! મનથી પુજો તો પોતાનું સરસ્વ ચોખ્ખું થાય! એ જ આ કૃષ્ણ માઁ નો વિહામો ને, બાપ નો પડછાયો! એટલે કૃષ્ણ!! જન્માષ્ટમી ની મારા બધા સ્નેહીજનો તથા મિત્રો વર્તુળને મારા અને મારા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા!! //કાન બારોટ// ©Kanji Solanki

#પ્રેરક #Krishna  White શ્રી એટલે?
 સર્વસ્વ!!
કૃષ્ણ એટલે જગતનો
સર્વોપરી!!
અંતરથી જગાડો તો જાગે!
મનથી પુજો તો પોતાનું સરસ્વ ચોખ્ખું થાય!
એ જ આ કૃષ્ણ માઁ નો વિહામો ને,
બાપ નો પડછાયો!
એટલે કૃષ્ણ!!
જન્માષ્ટમી ની મારા બધા સ્નેહીજનો તથા મિત્રો વર્તુળને મારા અને મારા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા!!
//કાન બારોટ//

©Kanji Solanki

#Krishna

13 Love

આતુરતા નો અંત હવે પૂરો જે ગીત ની રાહ જોવાતી હતી તે માઁ નું ગીત આવતી કાલે રજૂ થનાર છે તો ફૂલ સપોર્ટ કરજો ©Kanji Solanki

#પ્રેરક  આતુરતા નો અંત હવે પૂરો જે ગીત ની રાહ જોવાતી હતી તે માઁ નું ગીત આવતી કાલે રજૂ થનાર છે તો ફૂલ સપોર્ટ કરજો

©Kanji Solanki

આતુરતા નો અંત હવે પૂરો જે ગીત ની રાહ જોવાતી હતી તે માઁ નું ગીત આવતી કાલે રજૂ થનાર છે તો ફૂલ સપોર્ટ કરજો ©Kanji Solanki

16 Love

White જય માતાજી મિત્રો તથા સ્નેહીજનો મને જણાવતા ખુબજ આનંદ થાય છે કે અમે એક "માઁ" નું નવું ગીત લઇ ને આવી રહ્યા છીએ તો ટૂંક સમયમાં રજૂ થવા જઈ રહ્યું છે તો લાઈક, શેર,કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ અમારી ચેનલ કરવાનું ચૂકતા નહિ!! !!કાન બારોટ!! ©Kanji Solanki

#international_youth_day #પ્રેરક  White જય માતાજી મિત્રો તથા સ્નેહીજનો મને જણાવતા ખુબજ આનંદ થાય છે કે અમે એક "માઁ"
નું નવું ગીત લઇ ને આવી રહ્યા છીએ તો ટૂંક સમયમાં રજૂ થવા જઈ રહ્યું છે તો
લાઈક, શેર,કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ અમારી ચેનલ કરવાનું ચૂકતા નહિ!!
!!કાન બારોટ!!

©Kanji Solanki
#પ્રેરક #guru_purnima  White ગુરુ પૂર્ણિમા ની હાર્દિક સર્વે મારા સ્નેહીજન તથા મિત્ર વર્તુળ ને શુભેચ્છા
કાન બારોટ!!

©Kanji Solanki

#guru_purnima

108 View

White શતરંજ ની બાજી એટલે અભિમાન,એમાં લાગણી નો દોર કોઈ દિવસ નથી આવતો,બસ પાળવાની જ વાત હોય છે!! એ પોતાનો હોય કે પારકો હોય શતરંજ ની બાજી જીતવી એટલે જીતવી જ...!!! ©Kanji Solanki

#International_Chess_Day #પ્રેરક  White શતરંજ ની બાજી એટલે અભિમાન,એમાં લાગણી નો દોર કોઈ દિવસ નથી આવતો,બસ પાળવાની જ વાત હોય છે!!
એ પોતાનો હોય કે પારકો હોય શતરંજ ની બાજી જીતવી એટલે જીતવી જ...!!!

©Kanji Solanki
Trending Topic