tags

New दीपावली छिपकली Status, Photo, Video

Find the latest Status about दीपावली छिपकली from top creators only on Nojoto App. Also find trending photos & videos about दीपावली छिपकली.

Related Stories

  • Latest
  • Popular
  • Video

દિવસો સુધી ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે" હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 202407192257 ©प्रकाश " प्रिये"

#ગુજરાતી_સાહિત્ય #પ્રેમ #શાયરી #કવિતા #GoldenHour  દિવસો સુધી

ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા

દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી 
એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી

કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી 
રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી 

પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો
સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી

અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં
એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી
 
આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે"
હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 

202407192257

©प्रकाश " प्रिये"

#GoldenHour શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી #ગઝલ #ગુજરાતી_સાહિત્ય #યાદ #પ્રેમ #a

13 Love

#विचार

🌹🌹🙏दीपावली की वास्तविक ता 🙏🌹🌹

144 View

Trending Topic