શબ્દો થોડા ઓછા વપરાય, આંખોમાં ગુસ્સો જ્યારે સાફ ઝલ | ગુજરાતી Love
"શબ્દો થોડા ઓછા વપરાય,
આંખોમાં ગુસ્સો જ્યારે સાફ ઝલકાઈ,
ઇશારા ઇશારામાં નારાજગીના તીર ચલાવાય,
ગેરસમજને જ્યારે સૌથી વધારે પ્રાધાન્ય અપાય,
ત્યારે જ સંબંધોમાં "લોકડાઉન" વર્તાય.
-તન્વી"
શબ્દો થોડા ઓછા વપરાય,
આંખોમાં ગુસ્સો જ્યારે સાફ ઝલકાઈ,
ઇશારા ઇશારામાં નારાજગીના તીર ચલાવાય,
ગેરસમજને જ્યારે સૌથી વધારે પ્રાધાન્ય અપાય,
ત્યારે જ સંબંધોમાં "લોકડાઉન" વર્તાય.
-તન્વી