tanvi vaidya

tanvi vaidya

સરનામું अनकही વાતોનું

https://www.instagram.com/poetry_studio/

  • Latest
  • Popular
  • Video

મારા ચાલ ની લચક એને જ પરખાય, ક્યાં હું અટકું, એને બરાબર સમજાય, ધક્કા ઘણા લાગે છે આ ઉબડખાબડ સફરમા, પણ ઝીલવા મને, હાથ હંમેશા એનો આગળ વરતાય❤️ ©tanvi vaidya

#જીવન  મારા ચાલ ની લચક એને જ પરખાય,
ક્યાં હું અટકું, એને બરાબર સમજાય, 

ધક્કા ઘણા લાગે છે આ ઉબડખાબડ સફરમા,
પણ ઝીલવા મને, હાથ હંમેશા એનો આગળ વરતાય❤️

©tanvi vaidya

મારા ચાલ ની લચક એને જ પરખાય, ક્યાં હું અટકું, એને બરાબર સમજાય, ધક્કા ઘણા લાગે છે આ ઉબડખાબડ સફરમા, પણ ઝીલવા મને, હાથ હંમેશા એનો આગળ વરતાય❤️ ©tanvi vaidya

5 Love

कशमकश की दीवार पर मैं, ख्वाब मेरे कुरेदती हूं क्या सही ?क्या गलत ? की पहेली को अब मैं पीछे ही छोड़ती हूं, मन कहीं ओर भागे , सपने कहीं ओर! चलो छोड़ो इन सब बातों को, ख्वाहिशों की पतंग बनाकर, मैं अपनी जिंदगी की डोर बड़े प्यार से खींचती हूं।। -तन्वी

#Freedom  कशमकश की दीवार पर मैं,
ख्वाब मेरे कुरेदती हूं क्या सही ?क्या गलत ? 
की पहेली को अब मैं पीछे ही छोड़ती हूं,
मन कहीं ओर भागे , सपने कहीं ओर!
चलो छोड़ो इन सब बातों को,
ख्वाहिशों की पतंग बनाकर,
मैं अपनी जिंदगी की डोर बड़े प्यार से खींचती हूं।।

-तन्वी

#Freedom

6 Love

#krishna_flute

શબ્દો થોડા ઓછા વપરાય, આંખોમાં ગુસ્સો જ્યારે સાફ ઝલકાઈ, ઇશારા ઇશારામાં નારાજગીના તીર ચલાવાય, ગેરસમજને જ્યારે સૌથી વધારે પ્રાધાન્ય અપાય, ત્યારે જ સંબંધોમાં "લોકડાઉન" વર્તાય. -તન્વી

 શબ્દો થોડા ઓછા વપરાય,
આંખોમાં ગુસ્સો જ્યારે સાફ ઝલકાઈ, 
ઇશારા ઇશારામાં નારાજગીના તીર ચલાવાય, 
ગેરસમજને જ્યારે સૌથી વધારે પ્રાધાન્ય અપાય,
 ત્યારે જ સંબંધોમાં "લોકડાઉન" વર્તાય.

-તન્વી

શબ્દો થોડા ઓછા વપરાય, આંખોમાં ગુસ્સો જ્યારે સાફ ઝલકાઈ, ઇશારા ઇશારામાં નારાજગીના તીર ચલાવાય, ગેરસમજને જ્યારે સૌથી વધારે પ્રાધાન્ય અપાય, ત્યારે જ સંબંધોમાં "લોકડાઉન" વર્તાય. -તન્વી

5 Love

#longdistancerelationship #कविता #Relationship #longdistance #tanvi
#tanvivaidya #tanvi

कहीं ऐसी जगह ले चल मुझे... #tanvi #tanvivaidya

101 View

Trending Topic