શબ્દો થોડા ઓછા વપરાય, આંખોમાં ગુસ્સો જ્યારે સાફ ઝલ | ગુજરાતી Love

"શબ્દો થોડા ઓછા વપરાય, આંખોમાં ગુસ્સો જ્યારે સાફ ઝલકાઈ, ઇશારા ઇશારામાં નારાજગીના તીર ચલાવાય, ગેરસમજને જ્યારે સૌથી વધારે પ્રાધાન્ય અપાય, ત્યારે જ સંબંધોમાં "લોકડાઉન" વર્તાય. -તન્વી"

 શબ્દો થોડા ઓછા વપરાય,
આંખોમાં ગુસ્સો જ્યારે સાફ ઝલકાઈ, 
ઇશારા ઇશારામાં નારાજગીના તીર ચલાવાય, 
ગેરસમજને જ્યારે સૌથી વધારે પ્રાધાન્ય અપાય,
 ત્યારે જ સંબંધોમાં "લોકડાઉન" વર્તાય.

-તન્વી

શબ્દો થોડા ઓછા વપરાય, આંખોમાં ગુસ્સો જ્યારે સાફ ઝલકાઈ, ઇશારા ઇશારામાં નારાજગીના તીર ચલાવાય, ગેરસમજને જ્યારે સૌથી વધારે પ્રાધાન્ય અપાય, ત્યારે જ સંબંધોમાં "લોકડાઉન" વર્તાય. -તન્વી

People who shared love close

More like this

Trending Topic