White જીંદગીમાં સ્વર્ગ અને નરક બને ભૂમિ same જ છે, | ગુજરાતી કવિતા

"White જીંદગીમાં સ્વર્ગ અને નરક બને ભૂમિ same જ છે, કોઈનું ખોટું કરશો તો પરિણામ આ જન્મમાં જ ભોગવાનું છે, એવો કોઈ બીજો જન્મ નથી... જેનો હિસાબ બીજા ભવમાં થાય છે... જે માણસ એક જ પલમાં મરે છે એ સ્વર્ગ છે.... જે માણસ રિબાઈ રિબાઈને જીવે છે એ નરક છે... કોઈનું છીનવી લેવાથી કોઈને બેવકૂફ બનાઈને ભલે ખુશીની જીંદગી જીવી લઈએ પણ ઉપર વાળા ત્યાં તો હિસાબ પર વ્યાજ નું વ્યાજ ચઢે છે..... ઋણની ચુકવણી કરવાનો પણ મોકો નહીં મળતો... ભલે કોઈપણ કોર્ટમાંથી હાઈકોર્ટમાંથી સાચાને ખોટા સાબિત કરી દો.... પણ ઉપરવાળાની હાઇકોર્ટમાંથી ક્યારે બચી નહિ શકાય.... કર્મ સારા કરો તો ફલની આશા નહીં રાખવી પડે..... ©Meena Prajapati"

 White જીંદગીમાં સ્વર્ગ અને નરક બને ભૂમિ same જ છે,
કોઈનું ખોટું કરશો તો પરિણામ આ જન્મમાં જ ભોગવાનું છે,
એવો કોઈ બીજો જન્મ નથી... 
જેનો  હિસાબ બીજા ભવમાં થાય છે...
જે માણસ એક જ પલમાં મરે છે એ સ્વર્ગ છે.... 
જે માણસ રિબાઈ રિબાઈને જીવે છે એ નરક છે...
કોઈનું છીનવી લેવાથી કોઈને બેવકૂફ બનાઈને
 ભલે ખુશીની જીંદગી જીવી લઈએ પણ ઉપર વાળા ત્યાં તો 
હિસાબ પર વ્યાજ નું વ્યાજ ચઢે છે..... 
ઋણની ચુકવણી કરવાનો પણ મોકો નહીં મળતો...
ભલે કોઈપણ કોર્ટમાંથી હાઈકોર્ટમાંથી
 સાચાને ખોટા સાબિત કરી દો.... 
પણ ઉપરવાળાની હાઇકોર્ટમાંથી ક્યારે બચી નહિ શકાય....
કર્મ સારા કરો તો ફલની આશા નહીં રાખવી પડે.....

©Meena Prajapati

White જીંદગીમાં સ્વર્ગ અને નરક બને ભૂમિ same જ છે, કોઈનું ખોટું કરશો તો પરિણામ આ જન્મમાં જ ભોગવાનું છે, એવો કોઈ બીજો જન્મ નથી... જેનો હિસાબ બીજા ભવમાં થાય છે... જે માણસ એક જ પલમાં મરે છે એ સ્વર્ગ છે.... જે માણસ રિબાઈ રિબાઈને જીવે છે એ નરક છે... કોઈનું છીનવી લેવાથી કોઈને બેવકૂફ બનાઈને ભલે ખુશીની જીંદગી જીવી લઈએ પણ ઉપર વાળા ત્યાં તો હિસાબ પર વ્યાજ નું વ્યાજ ચઢે છે..... ઋણની ચુકવણી કરવાનો પણ મોકો નહીં મળતો... ભલે કોઈપણ કોર્ટમાંથી હાઈકોર્ટમાંથી સાચાને ખોટા સાબિત કરી દો.... પણ ઉપરવાળાની હાઇકોર્ટમાંથી ક્યારે બચી નહિ શકાય.... કર્મ સારા કરો તો ફલની આશા નહીં રાખવી પડે..... ©Meena Prajapati

#sad_quotes ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા

People who shared love close

More like this

Trending Topic