Meena Prajapati

Meena Prajapati

  • Latest
  • Popular
  • Video

White જીંદગીમાં ગમે તેટલાં દિવા ભલે કરી લઈએ, પપ્પા વગરનાં ઘરમાં અંધારું જ લાગે છે, ખરો દિવો તો પપ્પા જ કહેવાય..... પપ્પાનું હોવું જીંદગીની મોટી ગિફ્ટ છે.... પપ્પા વગરની જીંદગી બહુ ખૂંચે..... ©Meena Prajapati

#પ્રેરક #GoodMorning  White જીંદગીમાં ગમે તેટલાં દિવા ભલે કરી લઈએ,
પપ્પા વગરનાં ઘરમાં અંધારું જ લાગે છે,
ખરો દિવો તો પપ્પા જ કહેવાય.....
પપ્પાનું હોવું જીંદગીની મોટી ગિફ્ટ છે....
પપ્પા વગરની જીંદગી બહુ ખૂંચે.....

©Meena Prajapati

#GoodMorning સંઘર્ષથી સફળતા

10 Love

White જીંદગીમાં સ્વર્ગ અને નરક બને ભૂમિ same જ છે, કોઈનું ખોટું કરશો તો પરિણામ આ જન્મમાં જ ભોગવાનું છે, એવો કોઈ બીજો જન્મ નથી... જેનો હિસાબ બીજા ભવમાં થાય છે... જે માણસ એક જ પલમાં મરે છે એ સ્વર્ગ છે.... જે માણસ રિબાઈ રિબાઈને જીવે છે એ નરક છે... કોઈનું છીનવી લેવાથી કોઈને બેવકૂફ બનાઈને ભલે ખુશીની જીંદગી જીવી લઈએ પણ ઉપર વાળા ત્યાં તો હિસાબ પર વ્યાજ નું વ્યાજ ચઢે છે..... ઋણની ચુકવણી કરવાનો પણ મોકો નહીં મળતો... ભલે કોઈપણ કોર્ટમાંથી હાઈકોર્ટમાંથી સાચાને ખોટા સાબિત કરી દો.... પણ ઉપરવાળાની હાઇકોર્ટમાંથી ક્યારે બચી નહિ શકાય.... કર્મ સારા કરો તો ફલની આશા નહીં રાખવી પડે..... ©Meena Prajapati

#કવિતા #sad_quotes  White જીંદગીમાં સ્વર્ગ અને નરક બને ભૂમિ same જ છે,
કોઈનું ખોટું કરશો તો પરિણામ આ જન્મમાં જ ભોગવાનું છે,
એવો કોઈ બીજો જન્મ નથી... 
જેનો  હિસાબ બીજા ભવમાં થાય છે...
જે માણસ એક જ પલમાં મરે છે એ સ્વર્ગ છે.... 
જે માણસ રિબાઈ રિબાઈને જીવે છે એ નરક છે...
કોઈનું છીનવી લેવાથી કોઈને બેવકૂફ બનાઈને
 ભલે ખુશીની જીંદગી જીવી લઈએ પણ ઉપર વાળા ત્યાં તો 
હિસાબ પર વ્યાજ નું વ્યાજ ચઢે છે..... 
ઋણની ચુકવણી કરવાનો પણ મોકો નહીં મળતો...
ભલે કોઈપણ કોર્ટમાંથી હાઈકોર્ટમાંથી
 સાચાને ખોટા સાબિત કરી દો.... 
પણ ઉપરવાળાની હાઇકોર્ટમાંથી ક્યારે બચી નહિ શકાય....
કર્મ સારા કરો તો ફલની આશા નહીં રાખવી પડે.....

©Meena Prajapati

#sad_quotes ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા

12 Love

White પરીક્ષામાં પેપર લખતા.... દરેક page અને line ફરીથી Check કરી, સારા માર્કસ અને Valuable ડિગ્રી મળી જાય.... પરંતુ જીંદગી જીવવાની આવી ત્યારે.... આંખ બંધ કરી ખુદ કરતાં બીજા પર ભરોસો કરી લીધો, એટલે તો જીંદગીની કસોટીમાં Fail થઈ ગયા.... ©Meena Prajapati

#કવિતા #love_shayari  White  પરીક્ષામાં પેપર લખતા....
 દરેક page અને line ફરીથી Check કરી,
સારા માર્કસ અને Valuable ડિગ્રી મળી જાય....
પરંતુ જીંદગી જીવવાની આવી ત્યારે....
 આંખ બંધ કરી ખુદ કરતાં બીજા પર ભરોસો કરી લીધો,
એટલે તો જીંદગીની કસોટીમાં Fail થઈ ગયા....

©Meena Prajapati

#love_shayari લાગણી કવિતા ગુજરાતી કવિતા જૂની કવિતા પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

12 Love

White એક દો તીન ચાર, શેરીએ શેરીએ સાદ સંભળાય, ગણપતિનો જય જય કાર બોલાય..... પાંચ છ સાત આઠ, મોટા બોલે , નાના બોલે, સૌને પ્રિય ગણપતિ હમારે સંગ રહેના.... નવ દસ અગિયાર બારહ, હર સાલ હમારે સાથ રહેનાં..... તેરહ ચૌદાહ પંદરહ સોલહ, હમારી અધુરી ઈચ્છા જલ્દી પૂરી કરના.... સત્રહ અઠરહ ઉનનીસ બીસ, ગણપતિ હમારે બીચ રહેના,... અગલે બરસ જલ્દી જલ્દી આના...... ગણપતિ બાપા મોરિયા..... ©Meena Prajapati

#Ganesh_chaturthi #કવિતા  White એક દો તીન ચાર,
શેરીએ શેરીએ સાદ સંભળાય,
ગણપતિનો જય જય કાર બોલાય.....
પાંચ છ સાત આઠ,
મોટા બોલે , નાના બોલે,
સૌને પ્રિય ગણપતિ હમારે સંગ રહેના....
નવ દસ અગિયાર બારહ,
હર સાલ હમારે સાથ રહેનાં.....
તેરહ ચૌદાહ પંદરહ સોલહ,
હમારી અધુરી ઈચ્છા જલ્દી પૂરી કરના....
સત્રહ અઠરહ ઉનનીસ બીસ,
ગણપતિ હમારે બીચ રહેના,...
 અગલે બરસ જલ્દી જલ્દી આના......
ગણપતિ બાપા મોરિયા.....

©Meena Prajapati

#Ganesh_chaturthi ગુજરાતી ટૂંકી કવિતા

16 Love

White જ્યારે કહી કીધાં વિના તું સમજી જાય, ત્યારે મંઝિલ સુધી પહોચું કે નહીં કોઈ અફસોસ નથી.... કેમ કે .....ખીલી છે જીંદગી તારા વિશ્વાસથી.... ©Meena Prajapati

#કવિતા #love_qoutes  White જ્યારે કહી કીધાં વિના તું સમજી જાય,
ત્યારે મંઝિલ સુધી પહોચું કે નહીં કોઈ અફસોસ નથી....
કેમ કે .....ખીલી છે જીંદગી તારા વિશ્વાસથી....

©Meena Prajapati

#love_qoutes જૂની કવિતા ગુજરાતી ટૂંકી કવિતા

15 Love

White ઝાલર વાગે ઢોલ-નગારા વાગે, સિદ્ધિ વિનાયકની બધે ધૂન વાગે, બાપા મૌરિયાથી સૌના કિસ્મત ચમકે, ભક્તોના મૌન છૂટયા ભક્તિમય બન્યા, બોલો ગણપતિ બાપ્પા મોરીયા રે...મોરીયા..રે.. ©Meena Prajapati

#Ganesh_chaturthi #કવિતા  White ઝાલર વાગે ઢોલ-નગારા વાગે,
સિદ્ધિ વિનાયકની બધે ધૂન વાગે,
બાપા મૌરિયાથી સૌના કિસ્મત ચમકે,
ભક્તોના મૌન છૂટયા ભક્તિમય બન્યા,
બોલો ગણપતિ બાપ્પા મોરીયા રે...મોરીયા..રે..

©Meena Prajapati

#Ganesh_chaturthi ગુજરાતી ટૂંકી કવિતા

11 Love

Trending Topic