White ઝાલર વાગે ઢોલ-નગારા વાગે, સિદ્ધિ વિનાયકની બધ | ગુજરાતી કવિતા

"White ઝાલર વાગે ઢોલ-નગારા વાગે, સિદ્ધિ વિનાયકની બધે ધૂન વાગે, બાપા મૌરિયાથી સૌના કિસ્મત ચમકે, ભક્તોના મૌન છૂટયા ભક્તિમય બન્યા, બોલો ગણપતિ બાપ્પા મોરીયા રે...મોરીયા..રે.. ©Meena Prajapati"

 White ઝાલર વાગે ઢોલ-નગારા વાગે,
સિદ્ધિ વિનાયકની બધે ધૂન વાગે,
બાપા મૌરિયાથી સૌના કિસ્મત ચમકે,
ભક્તોના મૌન છૂટયા ભક્તિમય બન્યા,
બોલો ગણપતિ બાપ્પા મોરીયા રે...મોરીયા..રે..

©Meena Prajapati

White ઝાલર વાગે ઢોલ-નગારા વાગે, સિદ્ધિ વિનાયકની બધે ધૂન વાગે, બાપા મૌરિયાથી સૌના કિસ્મત ચમકે, ભક્તોના મૌન છૂટયા ભક્તિમય બન્યા, બોલો ગણપતિ બાપ્પા મોરીયા રે...મોરીયા..રે.. ©Meena Prajapati

#Ganesh_chaturthi ગુજરાતી ટૂંકી કવિતા

People who shared love close

More like this

Trending Topic