White જ્યારે કહી કીધાં વિના તું સમજી જાય, ત્યારે મંઝિલ સુધી પહોચું કે નહીં કોઈ અફસોસ નથી.... કેમ કે .....ખીલી છે જીંદગી તારા વિશ્વાસથી.... ©Meena Prajapati #love_qoutes જૂની કવિતા ગુજરાતી ટૂંકી કવિતા Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto