White એક દો તીન ચાર,
શેરીએ શેરીએ સાદ સંભળાય,
ગણપતિનો જય જય કાર બોલાય.....
પાંચ છ સાત આઠ,
મોટા બોલે , નાના બોલે,
સૌને પ્રિય ગણપતિ હમારે સંગ રહેના....
નવ દસ અગિયાર બારહ,
હર સાલ હમારે સાથ રહેનાં.....
તેરહ ચૌદાહ પંદરહ સોલહ,
હમારી અધુરી ઈચ્છા જલ્દી પૂરી કરના....
સત્રહ અઠરહ ઉનનીસ બીસ,
ગણપતિ હમારે બીચ રહેના,...
અગલે બરસ જલ્દી જલ્દી આના......
ગણપતિ બાપા મોરિયા.....
©Meena Prajapati
#Ganesh_chaturthi ગુજરાતી ટૂંકી કવિતા