ગઝલ : માંગવા જેવું હશે કર્મ નું ફળ ચાખવા જેવું હશ | ગુજરાતી કવિતા

"ગઝલ : માંગવા જેવું હશે કર્મ નું ફળ ચાખવા જેવું હશે દાન માં પણ આપવા જેવું હશે દેવ ને પણ છૂટ ક્યાં મળતી કદી ? જીવ ને ક્યાં ભાગવા જેવું હશે ! મેળ ના હો એકબીજા ને છતાં સ્નેહ બંધન સાંધવા જેવું હશે પ્રેમ માં કાયમ મળે છે વેદના તે છતાં એ માણવા જેવું હશે દીપ સાથે જે બળી મળશે મને એ મળેલું રાખવા જેવું હશે સંગ માં પાયલ તણી રણકાર માં ધ્યાન દો તો જાણવા જેવું હશે વિશ્વ આખું એક નો વિસ્તાર, એ સાર માં પણ ગાળવા જેવું હશે દેહ નશ્વર ને અમર આત્મા છતાં એજ તારણ ભાંગવા જેવું હશે જ્ઞાન ના સ્વામી બની શાને ફરો ? શેષ કંઈ પામવા જેવું હશે હેત થી સૌ ને તમે સ્વીકારજો બંદગી માં માંગવા જેવું હશે - તીર્થ સોની "બંદગી" રાજકોટ"

 ગઝલ : માંગવા જેવું હશે

કર્મ નું ફળ ચાખવા જેવું હશે
દાન માં પણ આપવા જેવું હશે

દેવ ને પણ છૂટ ક્યાં મળતી કદી ?
જીવ ને ક્યાં ભાગવા જેવું હશે !

મેળ ના હો એકબીજા ને છતાં
સ્નેહ બંધન સાંધવા જેવું હશે

પ્રેમ માં કાયમ મળે છે વેદના
તે છતાં એ માણવા જેવું હશે

દીપ સાથે જે બળી મળશે મને
એ મળેલું રાખવા જેવું હશે

સંગ માં પાયલ તણી રણકાર માં
ધ્યાન દો તો જાણવા જેવું હશે

વિશ્વ આખું એક નો વિસ્તાર, એ
સાર માં પણ ગાળવા જેવું હશે

દેહ નશ્વર ને અમર આત્મા છતાં
એજ તારણ ભાંગવા જેવું હશે

જ્ઞાન ના સ્વામી બની શાને ફરો ?
શેષ કંઈ પામવા જેવું હશે

હેત થી સૌ ને તમે સ્વીકારજો
બંદગી માં માંગવા જેવું હશે

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ

ગઝલ : માંગવા જેવું હશે કર્મ નું ફળ ચાખવા જેવું હશે દાન માં પણ આપવા જેવું હશે દેવ ને પણ છૂટ ક્યાં મળતી કદી ? જીવ ને ક્યાં ભાગવા જેવું હશે ! મેળ ના હો એકબીજા ને છતાં સ્નેહ બંધન સાંધવા જેવું હશે પ્રેમ માં કાયમ મળે છે વેદના તે છતાં એ માણવા જેવું હશે દીપ સાથે જે બળી મળશે મને એ મળેલું રાખવા જેવું હશે સંગ માં પાયલ તણી રણકાર માં ધ્યાન દો તો જાણવા જેવું હશે વિશ્વ આખું એક નો વિસ્તાર, એ સાર માં પણ ગાળવા જેવું હશે દેહ નશ્વર ને અમર આત્મા છતાં એજ તારણ ભાંગવા જેવું હશે જ્ઞાન ના સ્વામી બની શાને ફરો ? શેષ કંઈ પામવા જેવું હશે હેત થી સૌ ને તમે સ્વીકારજો બંદગી માં માંગવા જેવું હશે - તીર્થ સોની "બંદગી" રાજકોટ

#માંગવા #જેવું #હશે #ગઝલ #કર્મફળ #alfazebandgi

People who shared love close

More like this

Trending Topic