સાચું છે.. જ્યારે દોસ્તો પાસે હ્રદય ખોલો પછી ડોક્ | ગુજરાતી પ્રેમ અને

"સાચું છે.. જ્યારે દોસ્તો પાસે હ્રદય ખોલો પછી ડોક્ટરના ચિર ફાળની જરૂર નથી પડતી. પણ, જ્યારે દોસ્ત બનીને કોઈ હ્રદયનું ચિર ફાળ કરે છે ત્યારે દુનીયાના કોઈ ડોક્ટર પાસે સારવાર નથી મળતી. ©Love You Zindgi "

સાચું છે.. જ્યારે દોસ્તો પાસે હ્રદય ખોલો પછી ડોક્ટરના ચિર ફાળની જરૂર નથી પડતી. પણ, જ્યારે દોસ્ત બનીને કોઈ હ્રદયનું ચિર ફાળ કરે છે ત્યારે દુનીયાના કોઈ ડોક્ટર પાસે સારવાર નથી મળતી. ©Love You Zindgi

People who shared love close

More like this

Trending Topic