Love You Zindgi

Love You Zindgi

  • Latest
  • Popular
  • Video

White સ્વાદોની "મીઠાસ" કે "કડવાસ" જ્યાં સુઘી સ્વાદાનુશાર લેવાય ત્યાં સુઘી જ સ્વાદીષ્ઠ લાગે છે પણ જો વઘી જાય તો ઝેર બને છે સંબંઘોમા પણ "લાગણી" કે "નારાજગી" જ્યાં સુઘી વર્તન પુરતી સીમીત હોય તો એ પણ વ્હાલી લાગે છે. પરંતુ જ્યારે "હ્રદય" અને "મન" સુઘી પહોચે છે ત્યારે એ પણ ઝેર બને છે. "Amit" ©Love You Zindgi

#પ્રેમ #Sad_Status  White સ્વાદોની "મીઠાસ" કે "કડવાસ" 
જ્યાં સુઘી સ્વાદાનુશાર લેવાય ત્યાં સુઘી જ
 સ્વાદીષ્ઠ લાગે છે પણ જો વઘી જાય તો 
ઝેર બને છે

સંબંઘોમા પણ "લાગણી" કે "નારાજગી" 
જ્યાં સુઘી વર્તન પુરતી સીમીત હોય તો એ પણ 
વ્હાલી લાગે છે.
પરંતુ જ્યારે "હ્રદય" અને "મન" સુઘી પહોચે છે 
ત્યારે એ પણ ઝેર બને છે.
"Amit"

©Love You Zindgi

#Sad_Status

12 Love

White સ્વાદોની મીઠાસ કે કડવાસ જ્યાં સુઘી સ્વાદાનુશાર લેવાય ત્યાં સુઘી સ્વાદીષ્ઠ લાગે છે પણ જો વઘી જાય તો ઝેર બને છે સંબંઘોમા પણ "નારાજગી" જ્યાં સુઘી વર્તન પુરતી સીમીત હોય તો એ પણ વ્હાલી લાગે છે. પરંતુ જ્યારે "હ્રદય" અને "મન" સુઘી પહોચે તો એ પણ ઝેર બની જાય છે. 🙏 Amit ©Love You Zindgi

#પ્રેમ #love_shayari  White સ્વાદોની મીઠાસ કે કડવાસ 
જ્યાં સુઘી સ્વાદાનુશાર લેવાય ત્યાં સુઘી
 સ્વાદીષ્ઠ લાગે છે પણ જો વઘી જાય તો 
ઝેર બને છે

સંબંઘોમા પણ "નારાજગી" જ્યાં સુઘી 
વર્તન પુરતી સીમીત હોય તો એ પણ 
વ્હાલી લાગે છે.
પરંતુ 
જ્યારે "હ્રદય" અને "મન" સુઘી પહોચે
 તો એ પણ ઝેર બની જાય છે.

🙏
Amit

©Love You Zindgi

#love_shayari

11 Love

#પ્રેમ #Night  White શબ્દો લખાણના ભોળપણમા 
ક્યાંક 
લાગણીઓ દમ ન તોડે 
જે ઘણી કિંમતી હોય છે.
માટે 
ક્યારેક શબ્દો લખવાને આરામ આપી
ફકત 
હ્રદયની લાગણીઓ વાંચવી પડે છે.

©Love You Zindgi

#Night

171 View

#કવિતા #sunlove  Person's Hands Sun Love કહે છે મન મારૂ
કરૂ હ્દરની વાત..

પણ હું કહું ને એ સાંભળે,
એ હ્રદયને નથી ગમતી વાત

હશે એમના હ્દયે પણ 
મારા હ્રદયની વાત..

તો દખલગીરી શાની 
વેળફાટ કરૂ શબ્દોની  

સીઘી જ વાંચી શકાશે  
હ્દયથી હ્દયની વાત...

©Love You Zindgi

#sunlove

126 View

#happypromiseday #પ્રેમ  એક એવો સંબંઘ... 
જેમાં સ્વચ્છતા હોય., 
હુ કરતાં આપણાનુ મહત્વ હોય, 
જ્યાં ભરોશા અને વિશ્વાસ પર 
ખરા ઉતરી શકતુ હોય, 
એકના દુખાવાની અસર બીજો અનુભવે, 
એકના આંસુ બીજાની આંખથી નીકડે, 
જ્યાં તન, મન અને ધનથી ઉપર 
લાગણી અને સમજનું મહત્વ હોય, 
જ્યાં ગુસ્સો કરીને પણ 
મનાવવી લેવા અને માની જવાની ભાવના હોય, 
જયાં હર એક ભુલ માટે માફી અને 
ભુલ સુઘારવાની ભલામણ હોય, 
જ્યાં મૌન પણ વાંચી શકાતું હોય, 
પારદર્શક વ્યકતીત્વ જેમાં કોઈ જૂઠને અવકાશ ન હોય, 
જેમાં કોઈ સ્વાર્થ ન હોય પણ સમર્પણ હોય 

બસ આજ નીખાલશ અને ખરા સંબંધની વ્યાખ્યા 
આવો સંબંઘ સો ટચ સોના કરતાં પણ 
વઘુ ખરો અને ચોખ્ખો છે.

©Love You Zindgi
#પ્રેમ #CrescentMoon  પીવાથી શું ચળવાનો એ
એક જામ પ્યાલાનો સાકી
નશો મને મારા કિરદારનો, 
હોય વઘુ કોઈ એનાથી 
તો ટકરાવીજો જામ એક
મારા કિરદારના પ્યાલા સામે
જોઈએ કોને કેટલો ચળે

©Love You Zindgi

#CrescentMoon

117 View

Trending Topic