મોહ ના બંધન ! અંતે તો આ બધા મોહ&nbs

"મોહ ના બંધન ! અંતે તો આ બધા મોહ ના બંધન જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન એટલે જ કરો આ બધાનું ખંડન છોડો રાગ, દ્વેષ અને કરો પ્રભુ ને વંદન લગાવો માથે ફક્ત સારા કર્મો નું ચંદન ખુશ રહો, છોડો વાદ - વિવાદ અને ખોટું ચિંતન સમય એક તો ઓછો છે એમાં ક્યાં કરશું આ ઝગડો ને અનબન જીવીલે ને શાંતિથી, કૈક તારા માટે ને કૈક બીજા માટે સારા કામ કર ને છોડ ને બીજી બધી ઉલજન. કેમ કે, અંતે તો આ બધા  મોહ ના બંધન જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન   - શ્રી ઓઝા ઉવાચઃ -     [૨૦/૦૨/૨૦૨4] ©Hardik oza"

 મોહ ના બંધન !


અંતે તો આ બધા મોહ ના બંધન
જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન

એટલે જ કરો આ બધાનું ખંડન

છોડો રાગ, દ્વેષ અને કરો પ્રભુ ને વંદન
લગાવો માથે ફક્ત સારા કર્મો નું ચંદન

ખુશ રહો, છોડો વાદ - વિવાદ અને ખોટું ચિંતન
સમય એક તો ઓછો છે એમાં ક્યાં કરશું આ ઝગડો ને અનબન

જીવીલે ને શાંતિથી, કૈક તારા માટે ને કૈક બીજા માટે
સારા કામ કર ને છોડ ને બીજી બધી ઉલજન.

કેમ કે,

અંતે તો આ બધા  મોહ ના બંધન
જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન


  - શ્રી ઓઝા ઉવાચઃ -
    [૨૦/૦૨/૨૦૨4]

©Hardik oza

મોહ ના બંધન ! અંતે તો આ બધા મોહ ના બંધન જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન એટલે જ કરો આ બધાનું ખંડન છોડો રાગ, દ્વેષ અને કરો પ્રભુ ને વંદન લગાવો માથે ફક્ત સારા કર્મો નું ચંદન ખુશ રહો, છોડો વાદ - વિવાદ અને ખોટું ચિંતન સમય એક તો ઓછો છે એમાં ક્યાં કરશું આ ઝગડો ને અનબન જીવીલે ને શાંતિથી, કૈક તારા માટે ને કૈક બીજા માટે સારા કામ કર ને છોડ ને બીજી બધી ઉલજન. કેમ કે, અંતે તો આ બધા  મોહ ના બંધન જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન   - શ્રી ઓઝા ઉવાચઃ -     [૨૦/૦૨/૨૦૨4] ©Hardik oza

#delicate

People who shared love close

More like this

Trending Topic