Hardik oza

Hardik oza

  • Latest
  • Popular
  • Repost
  • Video

White "WH" Question નો સૌથી મોટો દુરપયોગ એટલે પંચાત - શ્રી ઓઝા ઉવાચઃ - ©Hardik oza

#Quotes #Hope  White  "WH" Question નો સૌથી મોટો દુરપયોગ 
એટલે પંચાત

                                   - શ્રી ઓઝા ઉવાચઃ -

©Hardik oza

#Hope life quotes quotes on life

13 Love

#mothers_day #Quotes  White માઁ 
શું જ કહી શકું હું?
ફક્ત અનુભવ જ કરી શકું છું હું 
(તારા vishe) દુનિયામાં જેટલું પણ સારુ લખાયું છે..
એના થી પણ ઘણું વધુ લખી શકાય
બસ આટલું જ કહી શકું છું હું.

-શ્રી ઓઝા ઉવાચઃ 



Happy Mothers day 
🙏🏻🙏🏻🙏🏻

©Hardik oza

#mothers_day

135 View

Nature Quotes સમજદાર ને ઈશારો કાફી! સમજદાર ને તો ઈશારો પણ કાફી ક્યાં સુધી પકડશો, આપી દો ને માફી નાદાન છે તે કરે છે જે ખોટું ચાલ આગળ વધીએ,ના કરીએ નાના નુ મોટુ ના કર હિસાબ ને છોડ તું બધું જ અહીં કહેશે ભગવાન ઉપર તને શું ખોટું ને શું સહી સમજને, આ જીવન, ને આ અવતાર આવશે નઈ ફરી પાછો થા બંધન મુક્ત ભક્ત વૈરાગી, કારણ, અંતે તો એક ભગવાન જ સાચો જો જે ધ્યાનથી ક્યાંક અધર્મો ના થઇ જાય ઝાઝા અને હા, ક્યાંક કર્મો પણ ના રહી જાય કાચા નહીંતર ભગવાન પણ પૂછશે કેમ કર્યા ખોટા ને સાચા ને પાછા ચાલુ જ રહેશે આ જન્મ મરણ ના આંટા માટે જ, સમજદાર ને તો ઈશારો પણ કાફી ક્યાં સુધી પકડશો, આપી દો ને માફી -શ્રી ઓઝા ઉવાચઃ - (20/02/2024) ©Hardik oza

#NatureQuotes  Nature Quotes સમજદાર ને ઈશારો કાફી!

સમજદાર ને તો ઈશારો પણ કાફી
ક્યાં સુધી પકડશો, આપી દો ને માફી

નાદાન છે તે કરે છે જે ખોટું
ચાલ આગળ વધીએ,ના કરીએ નાના નુ મોટુ

ના કર હિસાબ ને છોડ તું બધું જ અહીં
કહેશે ભગવાન ઉપર તને શું ખોટું ને શું સહી

સમજને, આ જીવન, ને આ અવતાર આવશે નઈ ફરી પાછો
થા બંધન મુક્ત ભક્ત વૈરાગી, કારણ, અંતે તો એક ભગવાન જ સાચો


જો જે ધ્યાનથી ક્યાંક અધર્મો ના થઇ જાય ઝાઝા
અને હા, ક્યાંક કર્મો પણ ના રહી જાય કાચા

નહીંતર ભગવાન પણ પૂછશે કેમ કર્યા ખોટા ને સાચા
ને પાછા ચાલુ જ રહેશે આ જન્મ મરણ ના આંટા

માટે જ,

સમજદાર ને તો ઈશારો પણ કાફી
ક્યાં સુધી પકડશો, આપી દો ને માફી

-શ્રી ઓઝા ઉવાચઃ -
(20/02/2024)

©Hardik oza

#NatureQuotes

12 Love

ગુજરાતી! બીજી બધી તો માસી કહેવાઈ જે મીઠી મધુરી બધે બોલાઈ ઈ જ માઁ ગરવી ગુજરાતી કહેવાઈ -શ્રી ઓઝા ઉવાચઃ - #આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ લખાણ માઁ ભૂલ ચૂક હોય તો માફી 🙏🏻 ©Hardik oza

#આંતરરાષ્ટ્રીય #hibiscussabdariffa  ગુજરાતી!

બીજી બધી તો માસી કહેવાઈ
જે મીઠી મધુરી બધે બોલાઈ
ઈ જ માઁ ગરવી ગુજરાતી કહેવાઈ


                 -શ્રી ઓઝા ઉવાચઃ -



#આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

લખાણ માઁ ભૂલ ચૂક હોય તો માફી 🙏🏻

©Hardik oza

મોહ ના બંધન ! અંતે તો આ બધા મોહ ના બંધન જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન એટલે જ કરો આ બધાનું ખંડન છોડો રાગ, દ્વેષ અને કરો પ્રભુ ને વંદન લગાવો માથે ફક્ત સારા કર્મો નું ચંદન ખુશ રહો, છોડો વાદ - વિવાદ અને ખોટું ચિંતન સમય એક તો ઓછો છે એમાં ક્યાં કરશું આ ઝગડો ને અનબન જીવીલે ને શાંતિથી, કૈક તારા માટે ને કૈક બીજા માટે સારા કામ કર ને છોડ ને બીજી બધી ઉલજન. કેમ કે, અંતે તો આ બધા  મોહ ના બંધન જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન   - શ્રી ઓઝા ઉવાચઃ -     [૨૦/૦૨/૨૦૨4] ©Hardik oza

#delicate  મોહ ના બંધન !


અંતે તો આ બધા મોહ ના બંધન
જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન

એટલે જ કરો આ બધાનું ખંડન

છોડો રાગ, દ્વેષ અને કરો પ્રભુ ને વંદન
લગાવો માથે ફક્ત સારા કર્મો નું ચંદન

ખુશ રહો, છોડો વાદ - વિવાદ અને ખોટું ચિંતન
સમય એક તો ઓછો છે એમાં ક્યાં કરશું આ ઝગડો ને અનબન

જીવીલે ને શાંતિથી, કૈક તારા માટે ને કૈક બીજા માટે
સારા કામ કર ને છોડ ને બીજી બધી ઉલજન.

કેમ કે,

અંતે તો આ બધા  મોહ ના બંધન
જે જગાડે છે કઈ કેટલાયે સ્પંદન


  - શ્રી ઓઝા ઉવાચઃ -
    [૨૦/૦૨/૨૦૨4]

©Hardik oza

#delicate

11 Love

ઉછીનો છે શ્વાસ તારામાં ને ઉછીનો છે વાસ. "મેં કર્યું " નો અહમ તારો એ મોટો અંધવિશ્વાસ {શ્વાસ પણ આપણા નથી અને જે શરીર છે એ પણ પોતાનું નથી. છતાં, માણસ, હું ખાસ, મેં કર્યું, ના ભ્રમ મા આખુંય જીવન ગુજારી દે છે} ના જન્મ જાતે, ના મૃત્યુ જાતે છતાં આટલું અભિમાન કઈ વાતે? શ્રી ઓઝા ઉવાચઃ (06/12/2023) ©Hardik oza

#Exploration #Quotes  ઉછીનો છે શ્વાસ તારામાં ને ઉછીનો છે વાસ.
"મેં કર્યું " નો અહમ તારો એ મોટો અંધવિશ્વાસ 

                                    


{શ્વાસ પણ આપણા નથી અને જે શરીર છે એ પણ પોતાનું નથી.
છતાં, માણસ, હું ખાસ, મેં કર્યું, ના ભ્રમ મા આખુંય જીવન ગુજારી દે છે}



ના જન્મ જાતે, ના મૃત્યુ જાતે
છતાં આટલું અભિમાન કઈ વાતે?

                             શ્રી ઓઝા ઉવાચઃ
                            (06/12/2023)

©Hardik oza

#Exploration

11 Love

Trending Topic