ઉછીનો છે શ્વાસ તારામાં ને ઉછીનો છે વાસ. "મેં કર્યુ | ગુજરાતી Quot

"ઉછીનો છે શ્વાસ તારામાં ને ઉછીનો છે વાસ. "મેં કર્યું " નો અહમ તારો એ મોટો અંધવિશ્વાસ {શ્વાસ પણ આપણા નથી અને જે શરીર છે એ પણ પોતાનું નથી. છતાં, માણસ, હું ખાસ, મેં કર્યું, ના ભ્રમ મા આખુંય જીવન ગુજારી દે છે} ના જન્મ જાતે, ના મૃત્યુ જાતે છતાં આટલું અભિમાન કઈ વાતે? શ્રી ઓઝા ઉવાચઃ (06/12/2023) ©Hardik oza"

 ઉછીનો છે શ્વાસ તારામાં ને ઉછીનો છે વાસ.
"મેં કર્યું " નો અહમ તારો એ મોટો અંધવિશ્વાસ 

                                    


{શ્વાસ પણ આપણા નથી અને જે શરીર છે એ પણ પોતાનું નથી.
છતાં, માણસ, હું ખાસ, મેં કર્યું, ના ભ્રમ મા આખુંય જીવન ગુજારી દે છે}



ના જન્મ જાતે, ના મૃત્યુ જાતે
છતાં આટલું અભિમાન કઈ વાતે?

                             શ્રી ઓઝા ઉવાચઃ
                            (06/12/2023)

©Hardik oza

ઉછીનો છે શ્વાસ તારામાં ને ઉછીનો છે વાસ. "મેં કર્યું " નો અહમ તારો એ મોટો અંધવિશ્વાસ {શ્વાસ પણ આપણા નથી અને જે શરીર છે એ પણ પોતાનું નથી. છતાં, માણસ, હું ખાસ, મેં કર્યું, ના ભ્રમ મા આખુંય જીવન ગુજારી દે છે} ના જન્મ જાતે, ના મૃત્યુ જાતે છતાં આટલું અભિમાન કઈ વાતે? શ્રી ઓઝા ઉવાચઃ (06/12/2023) ©Hardik oza

#Exploration

People who shared love close

More like this

Trending Topic