આ એક એવી દુનિયા છે જ્યાં કોઈ ને કોઈ ની પરવાહ નથી, કોઈ જીવી કે મરે કઈ જ ફરક પડતો નથી કોઈ ને, ફક્ત પૈસા થી મતલબ છે. પૈસા મળી જાય એના પછી માણસ જીવે છે કે મરી ગયો એના થી કોઈ ને કોઈ જ ફરક પડતો નથી. ©silent girl #lonely Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto