silent girl

silent girl

Silent Girl☺️☺️

  • Latest
  • Popular
  • Video

White એક અ જ નિયમ રાખવાનો લાઈફ માં... ચોખ્ખું ક્યો, સાચું ક્યો, અને મોઢા ઉપર ક્યો, જે આપણું હસે એ સમજી જસે આપણને અને જે નામ નું હસે ને એ દૂર થઈ જસે. ©silent girl

 White એક અ જ નિયમ રાખવાનો લાઈફ માં...
ચોખ્ખું ક્યો,
સાચું ક્યો,
અને મોઢા ઉપર ક્યો,
જે આપણું હસે એ સમજી જસે આપણને અને જે નામ નું હસે ને એ દૂર થઈ જસે.

©silent girl

White એક અ જ નિયમ રાખવાનો લાઈફ માં... ચોખ્ખું ક્યો, સાચું ક્યો, અને મોઢા ઉપર ક્યો, જે આપણું હસે એ સમજી જસે આપણને અને જે નામ નું હસે ને એ દૂર થઈ જસે. ©silent girl

11 Love

White મન ની વ્યથા.... કંટાળી ગઈ છું બધે થી, કોઈ જ રસ્તો નથી દેખાતો.🥺 મને બધા ની ચિંતા થાય છે પણ કોઈ ને મારી ચિંતા કેમ નથી થતી??😭😭 ©silent girl

 White મન ની વ્યથા....

કંટાળી ગઈ છું બધે થી, કોઈ જ રસ્તો નથી દેખાતો.🥺
મને બધા ની ચિંતા થાય છે પણ કોઈ ને મારી ચિંતા કેમ નથી થતી??😭😭

©silent girl

White મન ની વ્યથા.... કંટાળી ગઈ છું બધે થી, કોઈ જ રસ્તો નથી દેખાતો.🥺 મને બધા ની ચિંતા થાય છે પણ કોઈ ને મારી ચિંતા કેમ નથી થતી??😭😭 ©silent girl

14 Love

 દાદી બઉ યાદ આવે છે તમારી.
કેમ જતા રહ્યા છો તમે મને મૂકીને, નથી ગમતું મને તમારા વગર.
તમે કરતા એવું વ્હાલ, એવો પ્રેમ, એવું લાડ હવે કોણ કરશે દાદી ?😭😭😭😭

©silent girl

I am missing you dadi🥺🥺😭😭i love you a lotttttttt dadi❤️🌍

81 View

 I don't deserve happiness, that's why it always slips away. I don't deserve kindness, that's why I'm tortured by my own mind.

I don't deserve peace, that's why I'm still alive.

©silent girl

I don't deserve happiness, that's why it always slips away. I don't deserve kindness, that's why I'm tortured by my own mind. I don't deserve peace, that's why I'm still alive. ©silent girl

48 View

#જીવન  There is a big difference between crying because of someone and crying for someone, but the pain behind both the reasons is unexpressable through words.
Only those can understand this pain who have gone through it.

©silent girl

There is a big difference between crying because of someone and crying for someone, but the pain behind both the reasons is unexpressable through words. Only those can understand this pain who have gone through it. ©silent girl

167 View

આ એક એવી દુનિયા છે જ્યાં કોઈ ને કોઈ ની પરવાહ નથી, કોઈ જીવી કે મરે કઈ જ ફરક પડતો નથી કોઈ ને, ફક્ત પૈસા થી મતલબ છે. પૈસા મળી જાય એના પછી માણસ જીવે છે કે મરી ગયો એના થી કોઈ ને કોઈ જ ફરક પડતો નથી. ©silent girl

#જીવન #lonely  આ એક એવી દુનિયા છે જ્યાં કોઈ ને કોઈ ની પરવાહ નથી,
કોઈ જીવી કે મરે કઈ જ ફરક પડતો નથી કોઈ ને,
ફક્ત પૈસા થી મતલબ છે.
પૈસા મળી જાય એના પછી માણસ જીવે છે કે મરી ગયો એના થી કોઈ ને કોઈ જ ફરક પડતો નથી.

©silent girl

#lonely

9 Love

Trending Topic