દાદી બઉ યાદ આવે છે તમારી. કેમ જતા રહ્યા છો તમે મને | ગુજરાતી Life Vide

"દાદી બઉ યાદ આવે છે તમારી. કેમ જતા રહ્યા છો તમે મને મૂકીને, નથી ગમતું મને તમારા વગર. તમે કરતા એવું વ્હાલ, એવો પ્રેમ, એવું લાડ હવે કોણ કરશે દાદી ?😭😭😭😭 ©silent girl "

દાદી બઉ યાદ આવે છે તમારી. કેમ જતા રહ્યા છો તમે મને મૂકીને, નથી ગમતું મને તમારા વગર. તમે કરતા એવું વ્હાલ, એવો પ્રેમ, એવું લાડ હવે કોણ કરશે દાદી ?😭😭😭😭 ©silent girl

I am missing you dadi🥺🥺😭😭i love you a lotttttttt dadi❤️🌍

People who shared love close

More like this

Trending Topic