એક તારા જ ઉપર મરે જિંદગી, આપ તું સાથ તો આ ગમે જિંદ | ગુજરાતી શાયરી અને

"એક તારા જ ઉપર મરે જિંદગી, આપ તું સાથ તો આ ગમે જિંદગી. આજ મારા થવાનું તને હું કહું, તું જો આવેતો જીવી ઉઠે જિંદગી. આજની રાત હું તારી સાથે રહું, કાલની વાત શું જાણશે જિંદગી?? શ્યામની રાહમાં આજ ગોપી ઝૂરે, શ્યામ આવે તો સૌની ઠરે જિંદગી. આજ પ્રેમે નવું રુપ ધારણ કર્યુ, રાધા ને કાજ કૃષ્ણે ધરે જિંદગી. -કુંજદીપ ©Kinjal Pandya"

 એક તારા જ ઉપર મરે જિંદગી,
આપ તું સાથ તો આ ગમે જિંદગી. 

આજ મારા થવાનું તને હું કહું, 
તું જો આવેતો જીવી ઉઠે જિંદગી.

આજની રાત હું તારી સાથે રહું,
કાલની વાત શું જાણશે જિંદગી??

શ્યામની રાહમાં આજ ગોપી ઝૂરે,
શ્યામ આવે તો સૌની ઠરે જિંદગી.

આજ પ્રેમે નવું રુપ ધારણ કર્યુ,
રાધા ને કાજ કૃષ્ણે ધરે જિંદગી.

-કુંજદીપ

©Kinjal Pandya

એક તારા જ ઉપર મરે જિંદગી, આપ તું સાથ તો આ ગમે જિંદગી. આજ મારા થવાનું તને હું કહું, તું જો આવેતો જીવી ઉઠે જિંદગી. આજની રાત હું તારી સાથે રહું, કાલની વાત શું જાણશે જિંદગી?? શ્યામની રાહમાં આજ ગોપી ઝૂરે, શ્યામ આવે તો સૌની ઠરે જિંદગી. આજ પ્રેમે નવું રુપ ધારણ કર્યુ, રાધા ને કાજ કૃષ્ણે ધરે જિંદગી. -કુંજદીપ ©Kinjal Pandya

#janmashtami

People who shared love close

More like this

Trending Topic