પ્રેમનો એકરાર કર્યો છે એની લટોમાં ગુલાબ પરોવીને, આંખો ઢાળીને ગાલમાં એનું મલકાવું "હા"ની પ્રતીતિ કરાવે છે. ©Sanskruti Patel #પ્રસ્તાવ Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto