English
પ્રેમનો એકરાર કર્યો છે એની લટોમાં ગુલાબ પરોવીને, આંખો ઢાળીને ગાલમાં એનું મલકાવું "હા"ની પ્રતીતિ કરાવે છે. ©Sanskruti Patel
Sanskruti Patel
10 Love
મનમાં તારી છબીમાં રંગરોગાન કરી રહી છું, તું જ કહી દે,તારા ચહેરા પર રંગ કેવો પૂરું, એક રંગી ગમશે કે બે?? ©Sanskruti Patel
16 Love
White હૃદય શાંત ને મન સળગ્યા કરતું હતું, એક સરોવર જ હતું જે રોજ છલકાયા કરતું હતું, જેને માચીસની તિલીથી સુકાવાનુ ષડયંત્ર ગોઠવાયું હતું. ©Sanskruti Patel
15 Love
ક્યાંક ઓછપ રહી હશે મારા જ પ્રેમમાં, આજે માંગણીઓ આગળ લાગણીઓ હારી ગયેલી જણાય છે. ©Sanskruti Patel
11 Love
126 View
અંધારી એક રાતે ભ્રમની લહેર ફૂંકાઈ છે, તરતાં નથી આવડતુ ને હઠ લીધી છે, મેં કહ્યું એને,દરિયો છે આગળ, લો ! તોય ડૂબવા રાજી છે.. ©Sanskruti Patel
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here