અંધારી એક રાતે ભ્રમની લહેર ફૂંકાઈ છે, તરતાં નથી આવ | ગુજરાતી Shayari

"અંધારી એક રાતે ભ્રમની લહેર ફૂંકાઈ છે, તરતાં નથી આવડતુ ને હઠ લીધી છે, મેં કહ્યું એને,દરિયો છે આગળ, લો ! તોય ડૂબવા રાજી છે.. ©Sanskruti Patel"

 અંધારી એક રાતે ભ્રમની લહેર ફૂંકાઈ છે,
તરતાં નથી આવડતુ ને હઠ લીધી છે,
મેં કહ્યું એને,દરિયો છે આગળ,
લો ! તોય ડૂબવા રાજી છે..

©Sanskruti Patel

અંધારી એક રાતે ભ્રમની લહેર ફૂંકાઈ છે, તરતાં નથી આવડતુ ને હઠ લીધી છે, મેં કહ્યું એને,દરિયો છે આગળ, લો ! તોય ડૂબવા રાજી છે.. ©Sanskruti Patel

#NoNeeded

People who shared love close

More like this

Trending Topic