ઊંડી ઉદાસી, કોરી આંખો, ને ભારી મન, કહ્યા વિના સમજણ | ગુજરાતી Poetry

"ઊંડી ઉદાસી, કોરી આંખો, ને ભારી મન, કહ્યા વિના સમજણ જેને પડે એજ સાચો હમદમ... લાંબી રાતો સપના વાતો ઘૂંટાતી જિંદગી ને સ્મિત પાછળ નું રુદન કહ્યા વિના સમજણ જેને પડે એજ સાચો હમદમ... અધૂરા એહસાસ વણલખ્યા અલ્ફાઝ કાગળ ની નાવ ને લાગણીઓ નો સમંદર કહ્યા વિના સમજણ જેને પડે એજ સાચો હમદમ... ©Sandip..."

 ઊંડી ઉદાસી,
કોરી આંખો,
ને ભારી મન,
કહ્યા વિના
સમજણ જેને પડે 
એજ સાચો હમદમ...

લાંબી રાતો
સપના વાતો
ઘૂંટાતી જિંદગી
ને સ્મિત પાછળ નું રુદન
કહ્યા વિના
સમજણ જેને પડે 
એજ સાચો હમદમ...

અધૂરા એહસાસ
વણલખ્યા અલ્ફાઝ
કાગળ ની નાવ
ને લાગણીઓ નો સમંદર
કહ્યા વિના
સમજણ જેને પડે 
એજ સાચો હમદમ...

©Sandip...

ઊંડી ઉદાસી, કોરી આંખો, ને ભારી મન, કહ્યા વિના સમજણ જેને પડે એજ સાચો હમદમ... લાંબી રાતો સપના વાતો ઘૂંટાતી જિંદગી ને સ્મિત પાછળ નું રુદન કહ્યા વિના સમજણ જેને પડે એજ સાચો હમદમ... અધૂરા એહસાસ વણલખ્યા અલ્ફાઝ કાગળ ની નાવ ને લાગણીઓ નો સમંદર કહ્યા વિના સમજણ જેને પડે એજ સાચો હમદમ... ©Sandip...

#luv

People who shared love close

More like this

Trending Topic