Sandip...

Sandip... Lives in Ahmedabad, Gujarat, India

  • Latest
  • Popular
  • Video

હાલ-એ-દિલ બયાં કરાય એમ નથી ઘૂંટાય છે જીવન પણ મરાય એમ નથી... કોણ સાચું કોણ જુઠું શું પરવાહ હવે ! સજા તાઉમ્ર ની હવે છુટાય એમ નથી... કરેલા બધા વાયદા અધૂરા રાખ્યાં શું કરુ જાત ને વધારે પડાય એમ નથી... મરી ને પણ યાદ આવશું તમને બુરી એક યાદ જેમ ભુલાય એમ નથી... હું હર એક હદે ગયો તો એના માટે માફ કરજે પણ હવે પાછું વળાય એમ નથી... હું નાખુશ છું કે બધા મારા જેવા જ છે સાલું આ બધાની જેમ થવાય એમ નથી... કશીક તો મજબૂરી હશે ને મારીય "આદિલ' ?? કહી દઉં ?? ના ના હવે કેહવાય એમ નથી... ©Sandip...

 હાલ-એ-દિલ બયાં કરાય એમ નથી
ઘૂંટાય છે જીવન પણ મરાય એમ નથી...

કોણ સાચું કોણ જુઠું શું પરવાહ હવે !
સજા તાઉમ્ર ની હવે છુટાય એમ નથી...

કરેલા બધા વાયદા અધૂરા રાખ્યાં 
શું કરુ જાત ને વધારે પડાય એમ નથી...

મરી ને  પણ યાદ આવશું તમને
બુરી એક યાદ જેમ ભુલાય એમ નથી...

હું હર એક હદે ગયો તો એના માટે
માફ કરજે પણ હવે પાછું વળાય એમ નથી...

હું નાખુશ છું કે બધા મારા જેવા જ છે
સાલું આ બધાની જેમ થવાય એમ નથી...

કશીક તો મજબૂરી હશે ને મારીય "આદિલ' ??
કહી દઉં ?? ના ના હવે કેહવાય એમ નથી...

©Sandip...

હાલ-એ-દિલ બયાં કરાય એમ નથી ઘૂંટાય છે જીવન પણ મરાય એમ નથી... કોણ સાચું કોણ જુઠું શું પરવાહ હવે ! સજા તાઉમ્ર ની હવે છુટાય એમ નથી... કરેલા બધા વાયદા અધૂરા રાખ્યાં શું કરુ જાત ને વધારે પડાય એમ નથી... મરી ને પણ યાદ આવશું તમને બુરી એક યાદ જેમ ભુલાય એમ નથી... હું હર એક હદે ગયો તો એના માટે માફ કરજે પણ હવે પાછું વળાય એમ નથી... હું નાખુશ છું કે બધા મારા જેવા જ છે સાલું આ બધાની જેમ થવાય એમ નથી... કશીક તો મજબૂરી હશે ને મારીય "આદિલ' ?? કહી દઉં ?? ના ના હવે કેહવાય એમ નથી... ©Sandip...

11 Love

બધું સારું તો છે , પણ બસ કેહવા ખાતર આખુય આ જગત મારુ તો છે પણ બસ કેહવા ખાતર... એક દિલસા ને તરસી ગયું મન મારુ ભીતર બધા પોતાના તો છે પણ બસ કેહવા ખાતર... દરિયો કેમ બુજાવે તરસ પોતાની ?? નદીઓ ના નીર અખૂટ તો છે પણ બસ કેહવા ખાતર... ઠોકરો પર જમાનો રાખતો તો ક્યારેક હજીયે મિજાજ એ કાયમ તો છે પણ બસ કેહવા ખાતર... મારા બદલાયા નો રંજ છે ? હશે.. મને પણ ખુશી છે કે હું બદલાયો છું પણ બસ કેહવા ખાતર... કોઈ લૂંટે દિલ થી તો હજીયે લૂંટાઈ જાઉં શું કરું ??બધા પાસે દિલ તો છે પણ બસ કહેવા ખાતર... કોણ જાણે ક્યારેનોય ઘૂંટાય આદિલ ?? છતાં લબ પર મુસ્કાન તો છે પણ બસ કેહવા ખાતર... ©Sandip...

#Joker  બધું સારું તો છે , પણ બસ કેહવા ખાતર
આખુય આ જગત મારુ તો છે 
પણ બસ કેહવા ખાતર...

એક દિલસા ને તરસી ગયું મન મારુ
ભીતર બધા પોતાના તો છે
પણ બસ કેહવા ખાતર...

દરિયો કેમ બુજાવે તરસ પોતાની ??
નદીઓ ના નીર અખૂટ તો છે
પણ બસ કેહવા ખાતર...

ઠોકરો પર જમાનો રાખતો તો ક્યારેક
હજીયે મિજાજ એ કાયમ તો છે
પણ બસ કેહવા ખાતર...

મારા બદલાયા નો રંજ  છે ?  હશે..
મને પણ ખુશી છે  કે હું બદલાયો છું
પણ બસ કેહવા ખાતર...

કોઈ લૂંટે દિલ થી તો હજીયે લૂંટાઈ જાઉં
શું કરું ??બધા પાસે દિલ તો છે 
પણ બસ કહેવા ખાતર...

કોણ જાણે ક્યારેનોય ઘૂંટાય આદિલ ??
છતાં લબ પર મુસ્કાન તો છે
પણ બસ કેહવા ખાતર...

©Sandip...

#Joker

0 Love

હજી શ્વાસ બાકી છે મારા માં હજી હાશ થવા માં વાર છે... ને ક્યારનોય બળી રહ્યો છું હું તો હજી ઠાર થવા માં વાર છે... હજી તૂટ્યો છું થોડો, થોડો બકરાર છું હજી તાર-તાર થવા માં વાર છે... ને ખ્વાબ હર કોઈ અધૂરાં છે હજી હજી સાકાર થવા માં વાર છે... હજી સહારો છે મને સહનશીલતા નો હજી બેજાર થવા માં વાર છે... ને "આદિલ" થાક શેનો છે આટલો ?? હજી "કબર" થવા માં હજી વાર છે... ©Sandip...

#Anger  હજી  શ્વાસ બાકી છે મારા માં 
હજી  હાશ થવા માં વાર છે...

ને ક્યારનોય બળી રહ્યો છું હું તો
હજી ઠાર થવા માં વાર છે...

હજી તૂટ્યો છું થોડો, થોડો બકરાર છું
હજી તાર-તાર થવા માં વાર છે...

ને ખ્વાબ હર કોઈ અધૂરાં છે હજી
હજી સાકાર થવા માં વાર છે...

હજી સહારો છે મને સહનશીલતા નો
હજી બેજાર થવા માં વાર છે...

ને "આદિલ" થાક શેનો છે આટલો ??
હજી "કબર" થવા માં હજી વાર છે...

©Sandip...

#Anger

0 Love

ઊંડી ઉદાસી, કોરી આંખો, ને ભારી મન, કહ્યા વિના સમજણ જેને પડે એજ સાચો હમદમ... લાંબી રાતો સપના વાતો ઘૂંટાતી જિંદગી ને સ્મિત પાછળ નું રુદન કહ્યા વિના સમજણ જેને પડે એજ સાચો હમદમ... અધૂરા એહસાસ વણલખ્યા અલ્ફાઝ કાગળ ની નાવ ને લાગણીઓ નો સમંદર કહ્યા વિના સમજણ જેને પડે એજ સાચો હમદમ... ©Sandip...

#luv  ઊંડી ઉદાસી,
કોરી આંખો,
ને ભારી મન,
કહ્યા વિના
સમજણ જેને પડે 
એજ સાચો હમદમ...

લાંબી રાતો
સપના વાતો
ઘૂંટાતી જિંદગી
ને સ્મિત પાછળ નું રુદન
કહ્યા વિના
સમજણ જેને પડે 
એજ સાચો હમદમ...

અધૂરા એહસાસ
વણલખ્યા અલ્ફાઝ
કાગળ ની નાવ
ને લાગણીઓ નો સમંદર
કહ્યા વિના
સમજણ જેને પડે 
એજ સાચો હમદમ...

©Sandip...

#luv

6 Love

बस अगले ही मोड़ पर सुकून होगा आ जिंदगी चल थोड़ा औऱ आगे चलते है.... ©Unknown...

#MusicLove  बस अगले ही मोड़ पर सुकून होगा

आ जिंदगी चल थोड़ा औऱ आगे चलते है....

©Unknown...

#MusicLove

12 Love

रिश्तों में एक ऐसा दौर आता है के एक अरसे के बाद कुछ भी ठीक नहीं होता हमारा रिश्ता भी उस दौर की कगार पे आकर खड़ा है ©Aadil...

#candle  रिश्तों में एक ऐसा दौर आता है के

 एक अरसे  के बाद

 कुछ भी ठीक नहीं होता

हमारा रिश्ता भी उस दौर की कगार पे आकर खड़ा है

©Aadil...

#candle

10 Love

Trending Topic