બધું સારું તો છે , પણ બસ કેહવા ખાતર આખુય આ જગત માર | ગુજરાતી Poetry

"બધું સારું તો છે , પણ બસ કેહવા ખાતર આખુય આ જગત મારુ તો છે પણ બસ કેહવા ખાતર... એક દિલસા ને તરસી ગયું મન મારુ ભીતર બધા પોતાના તો છે પણ બસ કેહવા ખાતર... દરિયો કેમ બુજાવે તરસ પોતાની ?? નદીઓ ના નીર અખૂટ તો છે પણ બસ કેહવા ખાતર... ઠોકરો પર જમાનો રાખતો તો ક્યારેક હજીયે મિજાજ એ કાયમ તો છે પણ બસ કેહવા ખાતર... મારા બદલાયા નો રંજ છે ? હશે.. મને પણ ખુશી છે કે હું બદલાયો છું પણ બસ કેહવા ખાતર... કોઈ લૂંટે દિલ થી તો હજીયે લૂંટાઈ જાઉં શું કરું ??બધા પાસે દિલ તો છે પણ બસ કહેવા ખાતર... કોણ જાણે ક્યારેનોય ઘૂંટાય આદિલ ?? છતાં લબ પર મુસ્કાન તો છે પણ બસ કેહવા ખાતર... ©Sandip..."

 બધું સારું તો છે , પણ બસ કેહવા ખાતર
આખુય આ જગત મારુ તો છે 
પણ બસ કેહવા ખાતર...

એક દિલસા ને તરસી ગયું મન મારુ
ભીતર બધા પોતાના તો છે
પણ બસ કેહવા ખાતર...

દરિયો કેમ બુજાવે તરસ પોતાની ??
નદીઓ ના નીર અખૂટ તો છે
પણ બસ કેહવા ખાતર...

ઠોકરો પર જમાનો રાખતો તો ક્યારેક
હજીયે મિજાજ એ કાયમ તો છે
પણ બસ કેહવા ખાતર...

મારા બદલાયા નો રંજ  છે ?  હશે..
મને પણ ખુશી છે  કે હું બદલાયો છું
પણ બસ કેહવા ખાતર...

કોઈ લૂંટે દિલ થી તો હજીયે લૂંટાઈ જાઉં
શું કરું ??બધા પાસે દિલ તો છે 
પણ બસ કહેવા ખાતર...

કોણ જાણે ક્યારેનોય ઘૂંટાય આદિલ ??
છતાં લબ પર મુસ્કાન તો છે
પણ બસ કેહવા ખાતર...

©Sandip...

બધું સારું તો છે , પણ બસ કેહવા ખાતર આખુય આ જગત મારુ તો છે પણ બસ કેહવા ખાતર... એક દિલસા ને તરસી ગયું મન મારુ ભીતર બધા પોતાના તો છે પણ બસ કેહવા ખાતર... દરિયો કેમ બુજાવે તરસ પોતાની ?? નદીઓ ના નીર અખૂટ તો છે પણ બસ કેહવા ખાતર... ઠોકરો પર જમાનો રાખતો તો ક્યારેક હજીયે મિજાજ એ કાયમ તો છે પણ બસ કેહવા ખાતર... મારા બદલાયા નો રંજ છે ? હશે.. મને પણ ખુશી છે કે હું બદલાયો છું પણ બસ કેહવા ખાતર... કોઈ લૂંટે દિલ થી તો હજીયે લૂંટાઈ જાઉં શું કરું ??બધા પાસે દિલ તો છે પણ બસ કહેવા ખાતર... કોણ જાણે ક્યારેનોય ઘૂંટાય આદિલ ?? છતાં લબ પર મુસ્કાન તો છે પણ બસ કેહવા ખાતર... ©Sandip...

#Joker

People who shared love close

More like this

Trending Topic