હજી શ્વાસ બાકી છે મારા માં
હજી હાશ થવા માં વાર છે...
ને ક્યારનોય બળી રહ્યો છું હું તો
હજી ઠાર થવા માં વાર છે...
હજી તૂટ્યો છું થોડો, થોડો બકરાર છું
હજી તાર-તાર થવા માં વાર છે...
ને ખ્વાબ હર કોઈ અધૂરાં છે હજી
હજી સાકાર થવા માં વાર છે...
હજી સહારો છે મને સહનશીલતા નો
હજી બેજાર થવા માં વાર છે...
ને "આદિલ" થાક શેનો છે આટલો ??
હજી "કબર" થવા માં હજી વાર છે...
©Sandip...
#Anger