ફરજીયાત - મરજીયાત બધું જ ફરજીયાત એક હું જ મરજીયા | ગુજરાતી કવિતા Video

"ફરજીયાત - મરજીયાત બધું જ ફરજીયાત એક હું જ મરજીયાત, સવારના એલાર્મ થી રાતની પથારી સુધી બધું જ ફરજીયાત, એક મારી તબિયત જ મરજીયાત, કુકર ની સીટી, વાસણ નો અવાજ બધું જ ફરજીયાત, બંગડી નો ખનકાર અને પાયલ નો છનકાર મરજીયાત, બધા તહેવાર અને બધા વહેવાર  ફરજીયાત, ખાલી મારા શોખ અને સપનાં મરજીયાત. હિતેશ્રી વસાણી (શ્રી) ©lic of india "

ફરજીયાત - મરજીયાત બધું જ ફરજીયાત એક હું જ મરજીયાત, સવારના એલાર્મ થી રાતની પથારી સુધી બધું જ ફરજીયાત, એક મારી તબિયત જ મરજીયાત, કુકર ની સીટી, વાસણ નો અવાજ બધું જ ફરજીયાત, બંગડી નો ખનકાર અને પાયલ નો છનકાર મરજીયાત, બધા તહેવાર અને બધા વહેવાર  ફરજીયાત, ખાલી મારા શોખ અને સપનાં મરજીયાત. હિતેશ્રી વસાણી (શ્રી) ©lic of india

#Aasmaan

People who shared love close

More like this

Trending Topic