lic of india

lic of india

  • Latest
  • Popular
  • Video
#કવિતા #Aasmaan  ફરજીયાત - મરજીયાત 

બધું જ ફરજીયાત
એક હું જ મરજીયાત,
સવારના એલાર્મ થી રાતની પથારી સુધી
બધું જ ફરજીયાત,
એક મારી તબિયત જ મરજીયાત,
કુકર ની સીટી, વાસણ નો અવાજ
બધું જ ફરજીયાત,
બંગડી નો ખનકાર અને પાયલ નો છનકાર
મરજીયાત,
બધા તહેવાર અને બધા વહેવાર  ફરજીયાત,
ખાલી મારા શોખ અને સપનાં મરજીયાત. 

હિતેશ્રી વસાણી (શ્રી)

©lic of india

#Aasmaan

56 View

#શાયરી  ચા ને પીવાની ના હોય,
 ચા ને ચાહવાની હોય....
હિતેશ્રી વસાણી(શ્રી)

©lic of india

ચા ને પીવાની ના હોય, ચા ને ચાહવાની હોય.... હિતેશ્રી વસાણી(શ્રી) ©lic of india

166 View

#શાયરી

147 View

Mumbai Rains મન મુકીને વરસ્યો છે મેહુલો, માનવ! તું શાને રહે છે તરસ્યો! હિતેશ્રી વસાણી (શ્રી) ©lic of india

#શાયરી #MumbaiRains  Mumbai Rains મન મુકીને વરસ્યો છે મેહુલો,
માનવ! તું શાને રહે છે તરસ્યો! 

હિતેશ્રી વસાણી (શ્રી)

©lic of india

આકાશે આજે ધરતી ને પ્રેમ પત્ર લખ્યો, લાગણી બતવવા તે મન મૂકીને વરસ્યો.. હિતેશ્રી વસાણી (શ્રી) ©lic of india

#શાયરી #5words  આકાશે આજે ધરતી ને પ્રેમ પત્ર લખ્યો, 
લાગણી બતવવા તે મન મૂકીને વરસ્યો.. 

હિતેશ્રી વસાણી (શ્રી)

©lic of india

#5words

6 Love

મારી દીકરી  ઢીંગલીને શણગારતી હતી, કાનની બાલી હાથમાં પેહરાવતી હતી, એને ફ્રોક બહુ પ્રેમથી પહેરાવતી હતી, જાણે તે એક નાની દુલ્હન શણગારતી હતી. હિતેશ્રી વસાણી (શ્રી) ©lic of india

#શાયરી  મારી દીકરી  ઢીંગલીને શણગારતી હતી,
કાનની બાલી હાથમાં પેહરાવતી હતી, 

એને ફ્રોક બહુ પ્રેમથી પહેરાવતી હતી,
જાણે તે એક નાની દુલ્હન શણગારતી હતી. 

હિતેશ્રી વસાણી (શ્રી)

©lic of india

મારી દીકરી  ઢીંગલીને શણગારતી હતી, કાનની બાલી હાથમાં પેહરાવતી હતી, એને ફ્રોક બહુ પ્રેમથી પહેરાવતી હતી, જાણે તે એક નાની દુલ્હન શણગારતી હતી. હિતેશ્રી વસાણી (શ્રી) ©lic of india

8 Love

Trending Topic