મારી દીકરી  ઢીંગલીને શણગારતી હતી, કાનની બાલી હાથમા | ગુજરાતી શાયર

"મારી દીકરી  ઢીંગલીને શણગારતી હતી, કાનની બાલી હાથમાં પેહરાવતી હતી, એને ફ્રોક બહુ પ્રેમથી પહેરાવતી હતી, જાણે તે એક નાની દુલ્હન શણગારતી હતી. હિતેશ્રી વસાણી (શ્રી) ©lic of india"

 મારી દીકરી  ઢીંગલીને શણગારતી હતી,
કાનની બાલી હાથમાં પેહરાવતી હતી, 

એને ફ્રોક બહુ પ્રેમથી પહેરાવતી હતી,
જાણે તે એક નાની દુલ્હન શણગારતી હતી. 

હિતેશ્રી વસાણી (શ્રી)

©lic of india

મારી દીકરી  ઢીંગલીને શણગારતી હતી, કાનની બાલી હાથમાં પેહરાવતી હતી, એને ફ્રોક બહુ પ્રેમથી પહેરાવતી હતી, જાણે તે એક નાની દુલ્હન શણગારતી હતી. હિતેશ્રી વસાણી (શ્રી) ©lic of india

People who shared love close

More like this

Trending Topic