કહેવું તો ઘણું ઘણું છે પણ કોને કહું મન થનગનાટ કરે | ગુજરાતી કવિતા

"કહેવું તો ઘણું ઘણું છે પણ કોને કહું મન થનગનાટ કરે ઉરે ઉછાળા મારે વાત આવતાં હોઠ પર શબ્દ બનું હું નિશબ્દ આકુળવ્યાકુળ થાય મન જીહવાનો ના સાથ આપ-લે કરવી છે લાગણીઓની સ્કંધ પર શીશ મૂકીને ઠાલાવવો છે ઊભરો જો થાય આમ તો ભીંજાયશે નયનો હું જ જાણું છું કે કેવી વેદના મેં વ્હોરી કેહવું ઘણું ઘણું છે પણ કોને કહું. નથી કહેણને સ્થાન આ સંબંધોમાં. નથી સ્વીકૃતિ સંસારમાં આ લાગણીને... આમ ,બનું હું નિશબ્દ કહેવું ઘણું ઘણું છે પણ કોને કહું... sumitra patel ."

 કહેવું તો ઘણું ઘણું છે પણ કોને કહું
મન થનગનાટ કરે ઉરે ઉછાળા મારે
વાત આવતાં હોઠ પર શબ્દ
બનું હું નિશબ્દ
આકુળવ્યાકુળ થાય મન જીહવાનો ના સાથ
આપ-લે કરવી છે લાગણીઓની
સ્કંધ પર શીશ મૂકીને ઠાલાવવો છે ઊભરો
જો થાય આમ તો ભીંજાયશે નયનો
હું જ જાણું છું કે કેવી વેદના મેં વ્હોરી 
કેહવું ઘણું ઘણું છે પણ કોને કહું.
નથી કહેણને સ્થાન આ સંબંધોમાં.
નથી સ્વીકૃતિ સંસારમાં આ લાગણીને...
આમ ,બનું હું નિશબ્દ 
કહેવું ઘણું ઘણું છે પણ કોને કહું...

sumitra patel


.

કહેવું તો ઘણું ઘણું છે પણ કોને કહું મન થનગનાટ કરે ઉરે ઉછાળા મારે વાત આવતાં હોઠ પર શબ્દ બનું હું નિશબ્દ આકુળવ્યાકુળ થાય મન જીહવાનો ના સાથ આપ-લે કરવી છે લાગણીઓની સ્કંધ પર શીશ મૂકીને ઠાલાવવો છે ઊભરો જો થાય આમ તો ભીંજાયશે નયનો હું જ જાણું છું કે કેવી વેદના મેં વ્હોરી કેહવું ઘણું ઘણું છે પણ કોને કહું. નથી કહેણને સ્થાન આ સંબંધોમાં. નથી સ્વીકૃતિ સંસારમાં આ લાગણીને... આમ ,બનું હું નિશબ્દ કહેવું ઘણું ઘણું છે પણ કોને કહું... sumitra patel .

#કહેવું ઘણું ઘણું છે...

People who shared love close

More like this

Trending Topic