લાવ્યા ના અંધકાર ના ઉજાસ
તો શા માટે હાંફો છો સાસોસાસ ?
છે મીણનું ટીપું મારામાં ઉપરવાસ
તો હૈયે હામ ભરો બંદ કરો ઉપવાસ !
ખોટા છો તમે દૂરથી કરો છો બકવાસ
તો ખોલ્યું મોં બંદ કરો જુઠા છે શ્વાસ !
આરોપ લાગવું એ મારુ કામ નહીં બોસ
આતો તમે બતાવો એ જોવ છું દોસ્ત !!!
#nojotogujrati