પાલવ" મલાજાની મરજાદ છે પાલવ પ્રિતની ફરિયાદ છે

""પાલવ" મલાજાની મરજાદ છે પાલવ પ્રિતની ફરિયાદ છે પાલવ ઇજ્જત ને ઇમાનનુ રક્ષણ કરી શિયળનું કવચ છે પાલવ અબળા નું આયખું પાલવ પ્રિતનું છે પારખું પાલવ"

 "પાલવ"

મલાજાની મરજાદ છે પાલવ
પ્રિતની  ફરિયાદ  છે  પાલવ

ઇજ્જત ને ઇમાનનુ રક્ષણ કરી
શિયળનું   કવચ   છે  પાલવ

અબળા નું   આયખું  પાલવ
પ્રિતનું  છે પારખું  પાલવ

"પાલવ" મલાજાની મરજાદ છે પાલવ પ્રિતની ફરિયાદ છે પાલવ ઇજ્જત ને ઇમાનનુ રક્ષણ કરી શિયળનું કવચ છે પાલવ અબળા નું આયખું પાલવ પ્રિતનું છે પારખું પાલવ

People who shared love close

More like this

Trending Topic