D.k Vaniya

D.k Vaniya

  • Latest
  • Popular
  • Repost
  • Video

માનવતા માનવતા મહેકાવીએ ચંદન થી વંદન શીતળ છે, એવું કદી નાં ભુલીએ, માનવને મમતાનાં આપણ, ચાલો પાઠ શીખવીએ. આપણ માનવતા.... સદીઓથી જે પ્રકિશ આપે, એ ભાણને કાં ભુલીએ, શીતળતા સૌમાં ભરી દે, એવા ચંદ્રને ચીતરીએ. આપણ માનવતા.... વટેમાર્ગુનો વિસામો છે , એ વૃક્ષને કાં વિહરીએ, ફોરમ તો ફુલોની કેવી ? જગ મહેકાવી દઇએ. આપણ માનવતા.... ખડખડ ઝરણા નદીનાળા, પ્રકૃતિને પરહરીએ, ખારો કહીને સદાય નીંદીએ,તોય મોતીને વરીએ. આપણ માનવતા.... મહાવિચીત્ર માનવ એમાં,અહમ ઉર નાં ધરીએ, નિમર્ળને નિખાલસતાથી, "સ્નેહ" સમર્પિત કરીએ. આપણ માનવતા....

#માનવતા  માનવતા માનવતા મહેકાવીએ
ચંદન થી વંદન શીતળ છે, એવું કદી નાં ભુલીએ,
માનવને મમતાનાં આપણ, ચાલો પાઠ શીખવીએ.
આપણ માનવતા....
સદીઓથી જે પ્રકિશ આપે, એ ભાણને કાં ભુલીએ,
શીતળતા સૌમાં ભરી દે, એવા ચંદ્રને ચીતરીએ. 
આપણ માનવતા....

વટેમાર્ગુનો વિસામો છે , એ વૃક્ષને કાં વિહરીએ,
ફોરમ તો ફુલોની કેવી ? જગ મહેકાવી દઇએ.
આપણ માનવતા....

ખડખડ ઝરણા નદીનાળા, પ્રકૃતિને પરહરીએ,
ખારો કહીને  સદાય નીંદીએ,તોય મોતીને  વરીએ. 
આપણ માનવતા....

મહાવિચીત્ર માનવ એમાં,અહમ ઉર નાં ધરીએ,
નિમર્ળને નિખાલસતાથી, "સ્નેહ" સમર્પિત કરીએ.
 આપણ માનવતા....

સલામ સંત્રી તો સેના નો હોય કે પર્યાવરણનો સંત્રી મુલ એકેયનું જરા નથી ઓછું કે હોય પ્રધાન મંત્રી.

#સલામ  સલામ  સંત્રી તો સેના નો હોય કે પર્યાવરણનો સંત્રી
મુલ એકેયનું જરા નથી ઓછું કે હોય પ્રધાન મંત્રી.

"શિક્ષક" શિ: શિસ્ત સંસ્કાર ને સમય બધ્ધતા જેની વાણી માં સદા વિવેક ક્ષ:ક્ષર અક્ષર ની જ્ઞાન સરિતા નિતિમતા ને નેક ક: કદી કોઇ ભેદભાવ નહી સાચો શિક્ષક એજ

 "શિક્ષક"

  શિ: શિસ્ત સંસ્કાર ને સમય બધ્ધતા
જેની વાણી માં સદા વિવેક
ક્ષ:ક્ષર અક્ષર ની જ્ઞાન સરિતા  નિતિમતા ને  નેક
ક: કદી  કોઇ ભેદભાવ  નહી  સાચો શિક્ષક એજ

"શિક્ષક" શિ: શિસ્ત સંસ્કાર ને સમય બધ્ધતા જેની વાણી માં સદા વિવેક ક્ષ:ક્ષર અક્ષર ની જ્ઞાન સરિતા નિતિમતા ને નેક ક: કદી કોઇ ભેદભાવ નહી સાચો શિક્ષક એજ

4 Love

36 View

( મન ) મન ચંચળ છે હરણા જેવું ખડખડ વહેતાં ઝરણા જેવું ઘડીમાં અહિં ને ઘડીમાં તહીં, ઉડીને જાયે એ તરણાં જેવું. મહાત કરવા બહું મથ્યો તોય, થાય નહીં એ શરણાં જેવું. અન્યાય સામે લડવાં બેસે તો ધરી એ બેસે ધરણાં જેવું. ડી.કે.વાણીયા."સ્નેહ"

 (  મન  )
મન  ચંચળ  છે  હરણા  જેવું
ખડખડ  વહેતાં ઝરણા  જેવું

ઘડીમાં અહિં ને ઘડીમાં  તહીં,
ઉડીને  જાયે  એ તરણાં  જેવું.

મહાત કરવા  બહું  મથ્યો તોય,
થાય   નહીં   એ  શરણાં   જેવું.

અન્યાય  સામે  લડવાં  બેસે  તો
  ધરી   એ   બેસે   ધરણાં   જેવું.
              ડી.કે.વાણીયા."સ્નેહ"

( મન ) મન ચંચળ છે હરણા જેવું ખડખડ વહેતાં ઝરણા જેવું ઘડીમાં અહિં ને ઘડીમાં તહીં, ઉડીને જાયે એ તરણાં જેવું. મહાત કરવા બહું મથ્યો તોય, થાય નહીં એ શરણાં જેવું. અન્યાય સામે લડવાં બેસે તો ધરી એ બેસે ધરણાં જેવું. ડી.કે.વાણીયા."સ્નેહ"

4 Love

"પાલવ" મલાજાની મરજાદ છે પાલવ પ્રિતની ફરિયાદ છે પાલવ ઇજ્જત ને ઇમાનનુ રક્ષણ કરી શિયળનું કવચ છે પાલવ અબળા નું આયખું પાલવ પ્રિતનું છે પારખું પાલવ

 "પાલવ"

મલાજાની મરજાદ છે પાલવ
પ્રિતની  ફરિયાદ  છે  પાલવ

ઇજ્જત ને ઇમાનનુ રક્ષણ કરી
શિયળનું   કવચ   છે  પાલવ

અબળા નું   આયખું  પાલવ
પ્રિતનું  છે પારખું  પાલવ

"પાલવ" મલાજાની મરજાદ છે પાલવ પ્રિતની ફરિયાદ છે પાલવ ઇજ્જત ને ઇમાનનુ રક્ષણ કરી શિયળનું કવચ છે પાલવ અબળા નું આયખું પાલવ પ્રિતનું છે પારખું પાલવ

4 Love

Trending Topic