સલામ  quotes
  • Latest
  • Popular
  • Video

સલામ સંત્રી તો સેના નો હોય કે પર્યાવરણનો સંત્રી મુલ એકેયનું જરા નથી ઓછું કે હોય પ્રધાન મંત્રી.

#સલામ  સલામ  સંત્રી તો સેના નો હોય કે પર્યાવરણનો સંત્રી
મુલ એકેયનું જરા નથી ઓછું કે હોય પ્રધાન મંત્રી.

સલામ આજે મધર ડે હતો છતાં પણ માં રાજા પર નહોતી, એજ કચરા પોત ને રસોઈ રોજ ની જેમ કરતી હતી.

#વિચાર #સલામ  સલામ  આજે મધર ડે હતો છતાં પણ માં રાજા પર નહોતી,
એજ કચરા પોત ને રસોઈ રોજ ની જેમ કરતી હતી.

સલામ મારા ભાઈઓ અને બહેનોને સલામ છે મારા દેશવાસીઓને આર્મીના માણસોને મારા તરફથી સલામ છે જે લોકો સરહદ પર રહીને આપણા દેશની રક્ષા કરે છે એને મારા તરફથી સલામ છે ભારત દેશના સિપાઈઓને હું એમને માનસન્માન આપું છું તને કહું છું કે એ લોકો સતત ૨૪ કલાક રહી અને આપણા સરહદની રક્ષા કરે છે જેથી કોઈ બહારના દેશના લોકો આવી ન શકે અને આતંકવાદીઓને ખતમ કરી શકે છે મારા આર્મી ભાઈઓ એ પોતાનું પરિવાર છોડીને ઓન ડ્યુટી ચાલુ રહેતા હોય છે હું એમને માટે બહુ જ કરવાનું કહું છું કે જેઓ પોતાનો પરિવાર છોડીને બીજા પરિવારની રક્ષા કરે છે તે સતત હંમેશા એ મરી જશે પણ પોતાના દેશને કદી પણ વધારે નથી કરતા હંમેશા આપણા દેશના આગળ આવવાની પ્રયત્ન કરે છે એટલા માટે હું મારા દેશને ચાહું છું અને મારા સિપાઈઓને હું બહુ જ પ્રેમ કરું છું જય હિન્દ

#સલામ  સલામ   મારા ભાઈઓ અને બહેનોને સલામ છે મારા દેશવાસીઓને આર્મીના માણસોને મારા તરફથી સલામ છે જે લોકો સરહદ પર રહીને આપણા દેશની રક્ષા કરે છે એને મારા તરફથી સલામ છે ભારત દેશના સિપાઈઓને હું એમને માનસન્માન આપું છું તને કહું છું કે એ લોકો સતત ૨૪ કલાક રહી અને આપણા સરહદની રક્ષા કરે છે જેથી કોઈ બહારના દેશના લોકો આવી ન શકે અને આતંકવાદીઓને ખતમ કરી શકે છે મારા આર્મી ભાઈઓ એ પોતાનું પરિવાર છોડીને ઓન ડ્યુટી ચાલુ રહેતા હોય છે હું એમને માટે બહુ જ કરવાનું કહું છું કે જેઓ પોતાનો પરિવાર છોડીને બીજા પરિવારની રક્ષા કરે છે તે સતત હંમેશા એ મરી જશે પણ પોતાના દેશને કદી પણ વધારે નથી કરતા હંમેશા આપણા દેશના આગળ આવવાની પ્રયત્ન કરે છે એટલા માટે હું મારા દેશને ચાહું છું અને મારા સિપાઈઓને હું બહુ જ પ્રેમ કરું છું જય હિન્દ

સલામ जो पानी से नहाता है वह लिबास बदलता है। और जो पसीने से नहाता है वह इतिहास बदलता है। द ग्रेटेस्ट गुजराती

#સલામ #Talk  સલામ  जो पानी से नहाता है वह लिबास बदलता है। और जो पसीने से नहाता है वह इतिहास बदलता है। द ग्रेटेस्ट गुजराती

સલામ વિશ્વેશની વસુંધરાએ વૈવિઘ્યતામાં એકતા આ ભારતેવ સંભવે. વસુધૈવ કુટુંબકમ ને બિનસાંપ્રદાયનું પ્રતીક આ ભારતેવ સંભવે. પ્રાચીનતમ પુનિત સાંસ્કૃતિક વારસો-મૂલ્યો આ ભારતેવ સંભવે. પ્રવર્તમાને પ્રશસ્તિગાન થાયે દેશ-વિદેશે આ ભારતેવ સંભવે. ઐતિહાસિક યશગાથાઓ ભારતપુત્રોની આ ભારતેવ સંભવે. સ્વાતંત્ર્ય સંગ્રામીઓની શૌર્ય,બલિદાનોની સુવાસ આ ભારતેવ સંભવે. અવની થી અંબર તક અનંત અસ્મિતાગાન આ ભારતેવ સંભવે. મુનિજનો ને સંત-મહંતોની તપોભૂમિ આ આ ભારતેવ સંભવે. નિત નિત ઉત્સવ ને ઉજાણી ઉરે મનેખે આ ભારતેવ સંભવે. જ્યાં જયજયકાર જવાનોને અન્ન-પ્રાણદાતાનો આ ભારતેવ સંભવે. શત શત આ મમ જન્મ-કર્મભૂમિને શત શત વંદન મમ ભૂમિને.... સુમિત્રા પટેલ

#ભારતેવ  સલામ  વિશ્વેશની વસુંધરાએ વૈવિઘ્યતામાં એકતા 
આ ભારતેવ સંભવે.
વસુધૈવ કુટુંબકમ ને બિનસાંપ્રદાયનું પ્રતીક
આ ભારતેવ સંભવે.
પ્રાચીનતમ પુનિત સાંસ્કૃતિક વારસો-મૂલ્યો
આ ભારતેવ સંભવે.
પ્રવર્તમાને પ્રશસ્તિગાન થાયે દેશ-વિદેશે
આ ભારતેવ સંભવે.
ઐતિહાસિક યશગાથાઓ ભારતપુત્રોની
આ ભારતેવ સંભવે.
સ્વાતંત્ર્ય સંગ્રામીઓની શૌર્ય,બલિદાનોની સુવાસ
આ ભારતેવ સંભવે.
અવની થી અંબર તક અનંત અસ્મિતાગાન
આ ભારતેવ સંભવે.
મુનિજનો ને સંત-મહંતોની તપોભૂમિ આ
આ ભારતેવ સંભવે.
નિત નિત ઉત્સવ ને ઉજાણી ઉરે મનેખે
આ ભારતેવ સંભવે.
જ્યાં જયજયકાર જવાનોને અન્ન-પ્રાણદાતાનો
આ ભારતેવ સંભવે.
શત શત આ મમ જન્મ-કર્મભૂમિને
શત શત વંદન મમ ભૂમિને....

સુમિત્રા પટેલ

#ભારતેવ સંભવે

5 Love

સલામ સલામ એ લોકો ને જેમને મને યાદ રાખ્યો, આભાર એ લોકો નો જે મને ભૂલી ગયા.

#વિચાર #સલામ  સલામ  સલામ એ લોકો ને જેમને મને યાદ રાખ્યો, 

આભાર એ લોકો નો જે મને ભૂલી ગયા.
Trending Topic