સલામ વિશ્વેશની વસુંધરાએ વૈવિઘ્યતામાં એકતા આ ભારત

"સલામ વિશ્વેશની વસુંધરાએ વૈવિઘ્યતામાં એકતા આ ભારતેવ સંભવે. વસુધૈવ કુટુંબકમ ને બિનસાંપ્રદાયનું પ્રતીક આ ભારતેવ સંભવે. પ્રાચીનતમ પુનિત સાંસ્કૃતિક વારસો-મૂલ્યો આ ભારતેવ સંભવે. પ્રવર્તમાને પ્રશસ્તિગાન થાયે દેશ-વિદેશે આ ભારતેવ સંભવે. ઐતિહાસિક યશગાથાઓ ભારતપુત્રોની આ ભારતેવ સંભવે. સ્વાતંત્ર્ય સંગ્રામીઓની શૌર્ય,બલિદાનોની સુવાસ આ ભારતેવ સંભવે. અવની થી અંબર તક અનંત અસ્મિતાગાન આ ભારતેવ સંભવે. મુનિજનો ને સંત-મહંતોની તપોભૂમિ આ આ ભારતેવ સંભવે. નિત નિત ઉત્સવ ને ઉજાણી ઉરે મનેખે આ ભારતેવ સંભવે. જ્યાં જયજયકાર જવાનોને અન્ન-પ્રાણદાતાનો આ ભારતેવ સંભવે. શત શત આ મમ જન્મ-કર્મભૂમિને શત શત વંદન મમ ભૂમિને.... સુમિત્રા પટેલ"

 સલામ  વિશ્વેશની વસુંધરાએ વૈવિઘ્યતામાં એકતા 
આ ભારતેવ સંભવે.
વસુધૈવ કુટુંબકમ ને બિનસાંપ્રદાયનું પ્રતીક
આ ભારતેવ સંભવે.
પ્રાચીનતમ પુનિત સાંસ્કૃતિક વારસો-મૂલ્યો
આ ભારતેવ સંભવે.
પ્રવર્તમાને પ્રશસ્તિગાન થાયે દેશ-વિદેશે
આ ભારતેવ સંભવે.
ઐતિહાસિક યશગાથાઓ ભારતપુત્રોની
આ ભારતેવ સંભવે.
સ્વાતંત્ર્ય સંગ્રામીઓની શૌર્ય,બલિદાનોની સુવાસ
આ ભારતેવ સંભવે.
અવની થી અંબર તક અનંત અસ્મિતાગાન
આ ભારતેવ સંભવે.
મુનિજનો ને સંત-મહંતોની તપોભૂમિ આ
આ ભારતેવ સંભવે.
નિત નિત ઉત્સવ ને ઉજાણી ઉરે મનેખે
આ ભારતેવ સંભવે.
જ્યાં જયજયકાર જવાનોને અન્ન-પ્રાણદાતાનો
આ ભારતેવ સંભવે.
શત શત આ મમ જન્મ-કર્મભૂમિને
શત શત વંદન મમ ભૂમિને....

સુમિત્રા પટેલ

સલામ વિશ્વેશની વસુંધરાએ વૈવિઘ્યતામાં એકતા આ ભારતેવ સંભવે. વસુધૈવ કુટુંબકમ ને બિનસાંપ્રદાયનું પ્રતીક આ ભારતેવ સંભવે. પ્રાચીનતમ પુનિત સાંસ્કૃતિક વારસો-મૂલ્યો આ ભારતેવ સંભવે. પ્રવર્તમાને પ્રશસ્તિગાન થાયે દેશ-વિદેશે આ ભારતેવ સંભવે. ઐતિહાસિક યશગાથાઓ ભારતપુત્રોની આ ભારતેવ સંભવે. સ્વાતંત્ર્ય સંગ્રામીઓની શૌર્ય,બલિદાનોની સુવાસ આ ભારતેવ સંભવે. અવની થી અંબર તક અનંત અસ્મિતાગાન આ ભારતેવ સંભવે. મુનિજનો ને સંત-મહંતોની તપોભૂમિ આ આ ભારતેવ સંભવે. નિત નિત ઉત્સવ ને ઉજાણી ઉરે મનેખે આ ભારતેવ સંભવે. જ્યાં જયજયકાર જવાનોને અન્ન-પ્રાણદાતાનો આ ભારતેવ સંભવે. શત શત આ મમ જન્મ-કર્મભૂમિને શત શત વંદન મમ ભૂમિને.... સુમિત્રા પટેલ

#ભારતેવ સંભવે

People who shared love close

More like this

Trending Topic