માનવતા quotes
  • Latest
  • Popular
  • Video
#विचार  માનવતા zindagi mai kuchh log aise miljate , 
hume insaniyat pe se bharosa uth jata hai.....

©HS

insaniyat

46 View

માનવતા શું અે વ્યકિત ને માફ કરાય ,,,,,🤔 કે જે તમારો ફોન કાઢી ને એનો , ફોન ચાર્જિંગમા મુકી દે ,,,??🤔

 માનવતા શું અે વ્યકિત ને માફ કરાય ,,,,,🤔 


કે જે તમારો ફોન કાઢી ને એનો ,
ફોન ચાર્જિંગમા મુકી દે ,,,??🤔

PHONE USE

7 Love

માનવતા માનવતા ના બીજ તું રોપ તો જાજે , જોવે જો ગરીબ લાચાર તો મદદ કરતો જાજે..! ઇમરાન પઠાણ *અમન*

#માનવતા #શાયરી  માનવતા માનવતા ના બીજ તું રોપ તો જાજે ,
જોવે જો ગરીબ લાચાર તો મદદ કરતો જાજે..!

ઇમરાન પઠાણ *અમન*

માનવતા માનવતા અને સંસ્કતિનું મહાવિધાલય માતાનાં ચરણોમાં છે...

#વિચાર  માનવતા 
માનવતા અને સંસ્કતિનું મહાવિધાલય માતાનાં ચરણોમાં છે...

માનવતા ની વાત

3 Love

માનવતા આ સમય! લોકડાઉન... હા, આ જ સમય છે... માણસ ની અંદર છુપાયેલી માનવતા દેખાડવા નો... નહીં કે, કોઈ પર હુકમ ચલાવા નો...

 માનવતા આ સમય! લોકડાઉન... 
હા, આ જ સમય છે... 
માણસ ની અંદર છુપાયેલી માનવતા દેખાડવા નો... 
નહીં કે, કોઈ પર હુકમ ચલાવા નો...

#માનવતા #વિચાર #સમયનીકઠિણાઈ

9 Love

માનવતા માનવતા મહેકાવીએ ચંદન થી વંદન શીતળ છે, એવું કદી નાં ભુલીએ, માનવને મમતાનાં આપણ, ચાલો પાઠ શીખવીએ. આપણ માનવતા.... સદીઓથી જે પ્રકિશ આપે, એ ભાણને કાં ભુલીએ, શીતળતા સૌમાં ભરી દે, એવા ચંદ્રને ચીતરીએ. આપણ માનવતા.... વટેમાર્ગુનો વિસામો છે , એ વૃક્ષને કાં વિહરીએ, ફોરમ તો ફુલોની કેવી ? જગ મહેકાવી દઇએ. આપણ માનવતા.... ખડખડ ઝરણા નદીનાળા, પ્રકૃતિને પરહરીએ, ખારો કહીને સદાય નીંદીએ,તોય મોતીને વરીએ. આપણ માનવતા.... મહાવિચીત્ર માનવ એમાં,અહમ ઉર નાં ધરીએ, નિમર્ળને નિખાલસતાથી, "સ્નેહ" સમર્પિત કરીએ. આપણ માનવતા....

#માનવતા  માનવતા માનવતા મહેકાવીએ
ચંદન થી વંદન શીતળ છે, એવું કદી નાં ભુલીએ,
માનવને મમતાનાં આપણ, ચાલો પાઠ શીખવીએ.
આપણ માનવતા....
સદીઓથી જે પ્રકિશ આપે, એ ભાણને કાં ભુલીએ,
શીતળતા સૌમાં ભરી દે, એવા ચંદ્રને ચીતરીએ. 
આપણ માનવતા....

વટેમાર્ગુનો વિસામો છે , એ વૃક્ષને કાં વિહરીએ,
ફોરમ તો ફુલોની કેવી ? જગ મહેકાવી દઇએ.
આપણ માનવતા....

ખડખડ ઝરણા નદીનાળા, પ્રકૃતિને પરહરીએ,
ખારો કહીને  સદાય નીંદીએ,તોય મોતીને  વરીએ. 
આપણ માનવતા....

મહાવિચીત્ર માનવ એમાં,અહમ ઉર નાં ધરીએ,
નિમર્ળને નિખાલસતાથી, "સ્નેહ" સમર્પિત કરીએ.
 આપણ માનવતા....
Trending Topic