( મન ) મન ચંચળ છે હરણા જેવું ખડખડ વહેતાં ઝર

"( મન ) મન ચંચળ છે હરણા જેવું ખડખડ વહેતાં ઝરણા જેવું ઘડીમાં અહિં ને ઘડીમાં તહીં, ઉડીને જાયે એ તરણાં જેવું. મહાત કરવા બહું મથ્યો તોય, થાય નહીં એ શરણાં જેવું. અન્યાય સામે લડવાં બેસે તો ધરી એ બેસે ધરણાં જેવું. ડી.કે.વાણીયા."સ્નેહ""

 (  મન  )
મન  ચંચળ  છે  હરણા  જેવું
ખડખડ  વહેતાં ઝરણા  જેવું

ઘડીમાં અહિં ને ઘડીમાં  તહીં,
ઉડીને  જાયે  એ તરણાં  જેવું.

મહાત કરવા  બહું  મથ્યો તોય,
થાય   નહીં   એ  શરણાં   જેવું.

અન્યાય  સામે  લડવાં  બેસે  તો
  ધરી   એ   બેસે   ધરણાં   જેવું.
              ડી.કે.વાણીયા."સ્નેહ"

( મન ) મન ચંચળ છે હરણા જેવું ખડખડ વહેતાં ઝરણા જેવું ઘડીમાં અહિં ને ઘડીમાં તહીં, ઉડીને જાયે એ તરણાં જેવું. મહાત કરવા બહું મથ્યો તોય, થાય નહીં એ શરણાં જેવું. અન્યાય સામે લડવાં બેસે તો ધરી એ બેસે ધરણાં જેવું. ડી.કે.વાણીયા."સ્નેહ"

People who shared love close

More like this

Trending Topic