એકની ઉપર એક નકાબ ઓઢીને બેઠા છે, અંદર અલગ બહાર અલગ | ગુજરાતી શાયરી અને

"એકની ઉપર એક નકાબ ઓઢીને બેઠા છે, અંદર અલગ બહાર અલગ છાપ ઓઢીને બેઠા છે! જે કહેતા હતા અડધી રાતે પણ ફોન કર, તો હાજર! ધોળા દહાડે પુછાવ્યું, બધા જ પોઢીને બેઠા છે! . ©सहज"

 એકની ઉપર એક નકાબ ઓઢીને બેઠા છે,

અંદર અલગ બહાર અલગ છાપ ઓઢીને બેઠા છે!


જે કહેતા હતા અડધી રાતે પણ ફોન કર, તો હાજર!

ધોળા દહાડે પુછાવ્યું, બધા જ પોઢીને બેઠા છે!










.

©सहज

એકની ઉપર એક નકાબ ઓઢીને બેઠા છે, અંદર અલગ બહાર અલગ છાપ ઓઢીને બેઠા છે! જે કહેતા હતા અડધી રાતે પણ ફોન કર, તો હાજર! ધોળા દહાડે પુછાવ્યું, બધા જ પોઢીને બેઠા છે! . ©सहज

#gujarati #Society #સમાજ #વિચાર #thought

#feelings

People who shared love close

More like this

Trending Topic