એકની ઉપર એક નકાબ ઓઢીને બેઠા છે, અંદર અલગ બહાર અલગ છાપ ઓઢીને બેઠા છે! જે કહેતા હતા અડધી રાતે પણ ફોન કર, તો હાજર! ધોળા દહાડે પુછાવ્યું, બધા જ પોઢીને બેઠા છે! . ©सहज #gujarati #Society #સમાજ #વિચાર #thought #feelings Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto