એક થઈએ વતન માટે કઈક કરીએ વતન માટે વાંચીએ શહીદોની | ગુજરાતી શાયરી અને ગ

"એક થઈએ વતન માટે કઈક કરીએ વતન માટે વાંચીએ શહીદોની ગાથા કુરબાન થઈએ વતન માટે સ્વાર્થ માટે બાગ બગીચા વાવ્યા થોડાં સ્વપ્ન વાવીએ વતન માટે કરો પરદેશની વાહ વાહ, વાંધો નથી પણ જીવીએ માત્ર વતન માટે માશૂકા માટે તો ઘણું લખાયું એક ગઝલ લખીએ વતન માટે રગેરગમાં દેશ દાઝ વહાવો આજ હસીએ રડીએ નાચીએ ગાઈએ વતન માટે જયકિશન દાણી ૧૧-૦૮-૨૦૨૩ ©Jaykishan Dani"

 એક થઈએ વતન માટે
કઈક કરીએ વતન માટે

વાંચીએ  શહીદોની  ગાથા 
કુરબાન થઈએ વતન માટે

સ્વાર્થ માટે બાગ બગીચા વાવ્યા
થોડાં સ્વપ્ન વાવીએ વતન માટે

કરો પરદેશની વાહ વાહ, વાંધો નથી
પણ જીવીએ માત્ર વતન માટે

માશૂકા માટે તો ઘણું  લખાયું 
એક ગઝલ લખીએ વતન માટે

રગેરગમાં દેશ દાઝ વહાવો આજ
હસીએ રડીએ નાચીએ ગાઈએ વતન માટે

જયકિશન દાણી
૧૧-૦૮-૨૦૨૩

©Jaykishan Dani

એક થઈએ વતન માટે કઈક કરીએ વતન માટે વાંચીએ શહીદોની ગાથા કુરબાન થઈએ વતન માટે સ્વાર્થ માટે બાગ બગીચા વાવ્યા થોડાં સ્વપ્ન વાવીએ વતન માટે કરો પરદેશની વાહ વાહ, વાંધો નથી પણ જીવીએ માત્ર વતન માટે માશૂકા માટે તો ઘણું લખાયું એક ગઝલ લખીએ વતન માટે રગેરગમાં દેશ દાઝ વહાવો આજ હસીએ રડીએ નાચીએ ગાઈએ વતન માટે જયકિશન દાણી ૧૧-૦૮-૨૦૨૩ ©Jaykishan Dani

#Deshbhakti

People who shared love close

More like this

Trending Topic